Tag: In every city and village of Gujarat
ગુજરાતના તમામ શહેર અને ગામમાં લાલ રંગના પાણીની બોટલ મૂકાઈ, કૂતરા ભાગે ...
ઘેર ઘેર લાલ બોટલો લટકાવાય છે. કુતરાઓ ઘરની બહાર ગંદકી કરતા હોય છે જેથી ગૃહીણીઓને ભારે જહેમત ઉઠાવી પડે છે. જેથી આ ટુચકો અપનાવવામાં આવ્યો છે. જે બોટલ મુકવામાં આવતા જ કુતરાની રંજાડ બંધ થઇ છે. ઠેર ઠેર લાલપાણીની બોટલો ઘરે-ઘરે જોવા મળી રહી છે. બોટલો લટકાવી છે ત્યારથી રાત્રે કે દિવસે કુતરા કે અન્ય પ્રાણી ઘરની આસપાસ આવતા નથી તેના કારણે ગંદકી થતી નથી રમતા બા...