Tag: In Rajkot Zoo
રાજકોટ ઝૂમાં દીપડો ઘુસી આવ્યો, હરણનો શિકાર કર્યો
રાજકોટ શહેરમાં આવેલા પ્રદ્યુમન પાર્કમાં રાતના સમયે બહારથી દીપડો અંદર ઘૂસી આવ્યો હતો અને હરણનો શિકાર કરી હરણનો શિકાર કર્યો હતો. પાર્ક સ્થિત ઝુમાં પ્રવેશ બંધ કરાવાયો હતો. સાથે સાથે દિપડાને પકડવા સંભવિત સ્થાનોએ પાંજરા મૂકવામાં આવ્યા હતા. સીસીટીવી પણ બંધ હતા.
ઝુની અંદર અન્ય પ્રાણીઓને પણ પાંજરામાં પૂરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં તો અવારન...