Monday, December 23, 2024

Tag: Incom Tax

નોટબંધી પછી બેન્ક ખાતામાં જંગી રકમ જમા કરનારા 87000 કરદાતાઓની આકારણી ક...

અમદાવાદ, તા.27 નોટબંધી પછી પોતાના બેન્ક ખાતામાં શંકાસ્પદ રકમ જમા કરાવનારાઓ 87000થી વધુ ખાતેદારોના રિટર્નની આકારણીની કામગીરી પૂરી કરવાની સમય મર્યાદા 31મી ડિસેમ્બર સુધી લંબાવી આપવામાં આવી છે. આ કામગીરી તેમને 30મી સપ્ટેમ્બર સુધીમાં પૂરી કરવાની સૂચના આપવામાં આવી હતી. ઓપરેશન ક્લિન મની હેઠળ અર્થતંત્રમાં થી બ્લેક મની દૂર કરવા માટે આ પગલાં લેવાનો આરંભ ક...

આરટીઓ એજન્ટની મદદથી કારમાલિકની જાણ બહાર કાર વેચી દેવાઈ

અમદાવાદ,તા:16  આરટીઓ એજન્ટની મદદથી કારને ફાઈનાન્સ કંપનીની જાણ બહાર જ વેચી મારવાની ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે ફાઈનાન્સ કંપનીના મેનેજરે વાડજ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જમાલપુરના રહેવાસી સરફરાઝ શેખે ઈન્કમટેક્સ ખાતેની શ્રીરામ ફાઈનાન્સ પાસેથી રૂ.5.50 લાખની લોન લીધી હતી, અને તે માટે 15 હજારના 40 અને 9400ના 20 હપતા બાંધ્યા હતા. ...

જો અમદાવાદના કરદાતાઓની આવકમાં રુ, 25 લાખ નું ઉમેરણ હશે તો તેમના કેસ સ...

અમદાવાદ,તા.6 સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે સ્ક્રૂટિની એસેસમેન્ટની બહાર પાડેલી ગાઈડલાઈન્સમાં મેટ્રો સિટી સહિતના દેશના આઠ મોટા શહેરોમાં કાયદાકીય જોગવાઈઓ અને રિટર્ન આધારિત મુદ્દાઓ પર જે કરદાતાઓની આવકમાં રૂા. 25 લાખનું ઉમેરણ કરવામાં આવ્યું હશે તે કરદાતાઓના કેસ મેન્યુઅલ સ્ક્રૂટિની માટે પસંદ કરી શકશે. આ પસંદગીની સત્તા જે તે આવકવેરા અધિકારીઓને આપ...

રિટર્ન ભરવાની અંતિમ તારીખને વધારાઈ નથીઃ આવકવેરા વિભાગ દ્વારા સ્પષ્ટતા

અમદાવાદ,તા.31  ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખને વધારવામાં આવી હોવાના સમાચારોને આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા ખોટી ગણાવવામાં આવી છે. આવકવેરા વિભાગ દ્વારા આઈટી રિટર્ન દાખલ કરવાની તારીખ લંબાવવાની ચાલી રહેલી ચર્ચાને ફગાવી દેવામાં આવી છે. આઈટી વિભાગે કરદાતાઓને આજે જ જ રિટર્ન દાખલ કરી દેવાની સલાહ આપી છે. આ અંગે સીબીડીટી દ્વારા ફરિયાદ નિવારણ માટે સ્ટાર્ટ...

નોટબંધી પછી બિનહિસાબી રોકડ જમા કરાવનારને પકડવા માટે આવકવેરા ખાતાએ માર્...

અમદાવાદ,રવિવાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે નવેમ્બર 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રૂા. 500 અને રૂા. 1000ની ચલણી નોટ્સને રદ કરી દેવાના નિર્ણયની જાહેરાત કરી તે પછી બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવેલા બિનહિસાબી રોકડને પકડી પાડવા માટે આવકવેરા ખાતાએ 17 પોઈન્ટની એક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. દેશના દરેક ઝોનમાં પ્રિન્સિપાલ ચીફ કમિશનર અને ડિર...

56.01 કરોડના બોગસ બિલિંગકાંડમાં આરોપીના આગોતરા જામીન નામંજૂર

મહેસાણા, તા.૧૭  જીએસટીમાં અલગ અલગ ફર્મના નામે માલના ખરીદ વેચાણ કર્યા વિના રૂ. 56.01 કરોડના બોગસ બિલિંગના વ્યવહારો કરી રૂ. 5 કરોડથી વધુની કરચોરીમાં અમદાવાદના બિમલ મહેતાએ ધરપકડથી બચવા મહેસાણા કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી. સંયુક્ત રાજ્યવેરા કમિશનર મહેસાણા વિભાગ દ્વારા બોગસ વ્યવહારો મામલે ત્રણ ફર્મના વિવિધ સ્થળ તપાસ...

રોકડ વ્યવહારનો નિયમ તોડવાથી ઘરે આવશે આવકવેરા વિભાગ

અમદાવાદ, તા:૧૬ 73માં સ્વતંત્રતા  પર્વ દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ રોકડ વ્યવહારને લઈને દુકાનદારોને એક સૂચન કર્યુ છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે આપણે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું પડશે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, હું વેપારીઓને કહીશ કે તમે દુકાન બહાર બોર્ડ એવું લગાવતા હતા કે- આજે રોકડ, કાલે ઉધાર.અમે એવું ઇચ્...

સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરની સમસ્યાઓ ઉકેલવા માટે અમદાવાદ આવકવેરાએ ખાસ ...

આવકવેરાના રિટર્ન ફાઈલ કર્યા પછી બેંગલુરુમાં આવેલા સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરમાં રિટર્નનું પ્રોસેસિંગ કરતી વેળાએ ઊભી થતી સમસ્યાઓ ઉકેલવા માટે અમદાવાદની આવકવેરા કચેરીએ નોડલ અધિકારીની નિમણૂક કરી છે અને દર મહિને દિલ્હીથી એક આવકવેરા અધિકારીને અમદાવાદ લાવવાની અને સમસ્યા ઉકેલી આપવાની વ્યવસ્થા કરી છે. પરિણામે અગાઉ સીપીસીમાં લેટર લખ્યા બાદ કરદાતાઓને કોઈ જ પ્...