Tag: Income Tax
ગુજરાતના 66 લાખ લોકો માથા દીઠ રૂ.75 હજાર આવક વેરો ભારત સરકારને ચૂકવે છ...
ગુજરાતમાં 2.75 કરોડ પાનકાર્ડ ધારકોમાંથી આટલા જ લોકો ઇન્કમટેક્સ ભરે છે
ગુજરાતમાં 1.35 કરોડ ઘર છે. 2.57 કરોડ પાન કાર્ડ ધરાવતાં લોકો છે. ભારતમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં પેનકાર્ડની સામે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા કરદાતાઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળે છે. આવક નથી એમણે પાનકાર્ડ કઢાવ્યા છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 2.57 કરોડ પાનકાર્ડ ધરાવતાં લોકો છે, પર...
16 સ્થળો પર દરોડાની કાર્યવાહીમાં 7 કરોડના બેનામી વ્યવહાર મળ્યા
અમદાવાદ, તા. 15
શહેરમાં આજે સવારથી જ આવકવેરા વિભાગ દ્વારા દિવાળીના ટાણે જ દરોડા પાડતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આવકવેરા વિભાગે કાલુપુર ન્યુ ક્લોથ માર્કેટ અને એસજી હાઈવે સહિત કુલ 16 સ્થળોએ દરોડા પાડ્યાં છે. આ દરોડાની કાર્યવાહી દરમિયાન 7 કરોડની બેનામી સંપત્તિના વ્યવહારો બહાર આવ્યા હતા. આ ઉપરાંત તેર જેટલા લોકર પણ મળી આવ્યા જેમાં બેનામી હિસાબન...
ડાયરેક્ટ ટેક્સ કોડમાં મધ્યમ આવક ધરાવતા કરદાતાઓને રાહત મળવાની સંભાવના
અમદાવાદ,ગુરૂવાર
ડાયરેક્ટ ટેક્સ કોડમાં અંગત આવકવેરામાં મોટે પાયે ઘટાડો કરવાની તરફેણ કરવામાં આવી છે. વાર્ષિક રૂા.50 લાખની આવક ધરાવનારાઓને તેનો ખાસ્સો લાભ મળે તેવી સંભાવના છે. ડાયરેક્ટ ટેક્સ કમિટીએ કરેલી ભલામણોનો અમલ કરવામાં આવે તો તેને કારણે ઇન્કમટેક્સ વિભાગે રૂા.30,000 કરોડનો ટેક્સ જતો કરવો પડશે. જોકે ડાયરેક્ટ ટેક્સ કોડ કમિટીની ભલામણનો અહેવાલ હજી...
જો તમને આઈટી અધિકારી કનડી રહ્યા છે તમારી તકલીફ નાણામંત્રીને જણાવો
હાઈપીચ એસેસમેન્ટ કરીને કરદાતાને ખંખેરતા હતા આઈટી અધિકારીઓ
અત્યાર સુધીમાં આવકવેરાની ફાઈલ ક્લિયર કરાવવા માટે કરદાતાને રૂબરૂ બોલાવીને ખંખેરવાનો દરેક રસ્તો આવકવેરા અધિકારીઓ શોધતા આવ્યા છે. આ આવકવેરા સ્ક્રૂટિની એસેસમેન્ટની સીઝનમાં એટલી જંગી કમાણી કરી રહ્યા છે કે તેઓ તેમની કેબિનમાં બહારથી પગાર પર કર્મચારીને નિયુક્ત પણ કરે છે અને તેમને પોતાના ખિસ્સામાંથ...