Saturday, August 9, 2025

Tag: Income Tax Department

16 સ્થળો પર દરોડાની કાર્યવાહીમાં 7 કરોડના બેનામી વ્યવહાર મળ્યા

અમદાવાદ, તા. 15 શહેરમાં આજે સવારથી જ આવકવેરા વિભાગ દ્વારા દિવાળીના ટાણે જ દરોડા પાડતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આવકવેરા વિભાગે કાલુપુર ન્યુ ક્લોથ માર્કેટ અને એસજી હાઈવે સહિત કુલ 16 સ્થળોએ દરોડા પાડ્યાં છે. આ દરોડાની કાર્યવાહી દરમિયાન 7 કરોડની બેનામી સંપત્તિના વ્યવહારો બહાર આવ્યા હતા. આ ઉપરાંત તેર જેટલા લોકર પણ મળી આવ્યા જેમાં બેનામી હિસાબન...

જો તમને આઈટી અધિકારી કનડી રહ્યા છે તમારી તકલીફ નાણામંત્રીને જણાવો

હાઈપીચ એસેસમેન્ટ કરીને કરદાતાને ખંખેરતા હતા આઈટી અધિકારીઓ  અત્યાર સુધીમાં આવકવેરાની ફાઈલ ક્લિયર કરાવવા માટે કરદાતાને રૂબરૂ બોલાવીને ખંખેરવાનો દરેક રસ્તો આવકવેરા અધિકારીઓ શોધતા આવ્યા છે. આ આવકવેરા સ્ક્રૂટિની એસેસમેન્ટની સીઝનમાં એટલી જંગી કમાણી કરી રહ્યા છે કે તેઓ તેમની કેબિનમાં બહારથી પગાર પર કર્મચારીને નિયુક્ત પણ કરે છે અને તેમને પોતાના ખિસ્સામાંથ...