Thursday, March 13, 2025

Tag: Index

સતત સાત દિવસની તેજીએ સેન્સેક્સ ઓલટાઇમ ઊંચી સપાટીએઃ નિફ્ટી 11,900ને પાર...

સપ્તાહના પ્રારંભ તેજી સાથે થયો હતો. સેન્સેક્સ સતત સાતમા દિવસે તેજી સાથે બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્સ રેકોર્ડ ઊંચા સ્તરે બંધ રહ્યો હતો. ઇન્ફોસિસ અને એચડીએફસીની આગેવાની હેઠળ તેજીની આગોકૂચ રહી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ ચોથા દિવસે 40,000ની ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 137 પોઇન્ટ વધીને 40,301.96ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 54.55 પોઇન્...

રિલાયન્સના પ્રોત્સાહક પરિણામોએ શેરોમાં તેજી, રિલાયન્સનું માર્કેટ કેપ ન...

અમદાવાદ,તા:૧૮ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. હેવીવેઇટ રિલાયન્સ અને એચડીએફસી બેન્કના ટેકાએ શેરોમાં જોરદાર તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ 246.32 પોઇન્ટ વધીને 39,298.38ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 75.50 પોઇન્ટ વધીને 11,661.90ના મથાળે બંધ રહ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઇઇક્વિટીમાં રોકાણપ્રવાહ અને કેટલીક અગ્રણી...

ડોલર સામે રૂપિયામાં નબળાઈને પગલે આઇટી અને ફાર્મા શેરો તેજી

અમદાવાદ,૧૬ સતત ચોથા દિવસે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારમાં તેજી થઈ હતી. સેન્સેક્સ 250ની બેતરફી વધઘટે અથડાઈને અંતે સેન્સેક્સ 93 પોઇન્ટ વધીને 38,598.99ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 43.25 પોઇન્ટ વધીને 11,450ની સપાટી કુદાવીને 11,471.55ના મથાળે બંધ રહ્યો હતો નેશનલ સ્ટોક એક્સચેન્જ પર મુખ્ય 11 ઇન્ડેક્સ...

મૂડીઝે વધુ કોર્પોરેટ ડિફોલ્ટ થવાની ચેતવણી ઉચ્ચારી

અમદાવાદ,તા:૦૧ શેરબજાર સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ઘટીને બંધ રહ્યું હતું. બજારમાં પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કમાં કૌભાંડ થયું હોવાની અફવા ફેલાઈ હતી. આ સાથે બજારમાં બેન્કિંગ ક્ષેત્રે અનેક સહકારી બેન્કોમાં મોટા પાયે કૌભાંડ બહાર આવશેની અફવા ફેલાઈ હતી. જેથી બેન્ક શેરોમાં ભારે વેચવાલી આવી હતી. આ સાથે બેન્ક સિવાયના મોટા ભાગના ક્ષેત્રના શેરોમા...

૧૬ દિવસથી સતત ઘટતા જહાજી નુર: ઇન્ડેક્સ ૨૫ ટકા તુટ્યો

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૩૦: ૭૦મા સ્થાપના દિવસની ૧ ઓક્ટોબરથી શરુ થતી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના ગોલ્ડન ડેની ઉજવણીની સાપ્તાહિક રજા પર ચીન જાય, તે પહેલા ડ્રાય બલ્ક કોમોડીટીનું દુનિયાભરમાં વહન કરતા માલ વાહક જહાજોનો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ, પાછલા ૧૭ ટ્રેડીંગ સત્રમાંથી ૧૬મા ઘટ્યો હતો. રાજધાની બીજિંગ આસપાસના તમામ શહેરોના હવામાન સુદ્ધિકરણ અભિયાનના ભાગ રૂપ...