Thursday, March 13, 2025

Tag: India-EU Summit

15મું ભારત-યુરોપિયન યુનિયન શિખર સંમેલનઃ નરેન્દ્ર મોદીનું સંબોધન

મહાનુભાવો, નમસ્કાર! કોવિડ-19ના કારણે આપણે માર્ચમાં ભારત-યુરોપિયન યુનિયનનું શિખર સંમેલન સ્થગિત કરવું પડ્યું હતું. સારી બાબત એ છે કે, આજે આપણે વર્ચ્યુઅલ માધ્યમથી મળી રહ્યાં છીએ. સૌપ્રથમ હું યુરોપમાં કોરોનાવાયરસને કારણે થયેલી જાનહાનિ પર સંવેદના પ્રકટ કરું છું. તમારી પ્રારંભિક ટિપ્પણીઓ બદલ ધન્યવાદ. તમારી જેમ હું પણ ભારત અને યુરોપિયન યુનિયનના સંબંધ...