Tag: India Pakistan Border
પાકિસ્તાનનો બોર્ડર પર તોપમારો, ભારતનો વળતો જવાબ
પૂંછ-નૌસેરા સેકટરમાં પાકિસ્તાને ગઈકાલ મધરાતથી ભારતીય સેનાઓની ચોકીઓની સાથે રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ બનાવીને ગોળીબાર અને તોપમારો શરૂ કરી દેતાં ભારતીય સૈન્યએ વળતો પ્રહાર કરીને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનની કેટલીક ચોકીઓ ઉડાડી દીધી છે. જ્યારે પાકિસ્તાનના જવાનો ઘાયલ થયછા છે. ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.
પાકિસ્તાની સેના કાયરતાપૂર્ણ હરકત કરીને...
પાકિસ્તાન ગાંડુ થયું: કાશ્મીર સરહદે અંધાધૂંધ ગોળીબાર
ભારત-ચીન વચ્ચે સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાની અસર પાકિસ્તાનમાં પણ જાવા મળી હતી. એક તરફ નવી દિલ્હીમાં ભારતના ટોચના રાજકીય આગેવાનો વચ્ચે બેઠકોનો દૌર ચાલી રહયો હતો ત્યારે પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. પાકિસ્તાની સેનાની ત્રણેય પાંખના વડાઓની ISI હેડકવાટર્સ ખાતે બેઠક મળી હતી.
જેમાં ચીન- ભારત વચ્ચે સર્જાયેલ તણાવની સ્થિતિની ચર્ચા થઈ હતી. છ...