Tag: india
રૂપાણી અને શિક્ષણ પ્રધાન આમને સામને, અમદાવાદ બંધ છતાં શાળા કોલેજો ચાલુ...
ગાંધીનગર, 20 નવેમ્બર 2020
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ રાજ્યની માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળા-કોલેજો 23 નવેમ્બર 2020થી શરૂ કરવા ફરી એક વખત જાહેરાત કરી છે. જે દિવસે નબળા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદમાં કોરોનાના દર્દી વધતા 3 દિવસ માટે કર્ફયુ લાદવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ મહાનગર પાલિકાની શાળાઓમાં 1,22,789 વિદ્યાર્થીઓ છે.
ધોરણ 10-12ના...
ઈસા અંબાણીએ રિલાયન્સ રિટેલનો રૂ. 47,265 કરોડનો 10 ટકા હિસ્સો વેચી માર્...
બે મહિનામાં સૌથી વધુ મૂડીરોકાણ મેળવનારી કંપની બની, મૂડીરોકાણ પ્રાપ્તતાના દસ્તાવેજ અને શેર જારી કરવા સાથે તમામ મૂડીરોકાણ સંપન્ન, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ
મુંબઈ, 19 નવેમ્બર, 2020
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”)એ RRVL માટે મૂડીરોકાણ ઊભું કરવાના અને ભાગીદારોને સમાવવાના વર્તમાન તબક્...
નાના ખેતર, ખેડૂત પાસે સરેરાશ 1 હેક્ટરથી વધુ જમીન ન હોવાના કારણે મોટા ક...
ગાંધીનગર, 13 નવેમ્બર 2020
10 વર્ષમાં 3.50 લાખ ખેડૂતો ઘટી ગયા છે. ખેડૂતો ખેત મજૂર બની રહ્યાં છે. 2001માં ખેડૂતોની સંખ્યા 58 લાખ હતી. 10 વર્ષમાં 54.47 ખેડૂતો લાખ થઈ ગયા છે. 2001માં 6 લાખ ખેતરો અડધા હેક્ટર ના હતા, જે 10 વર્ષ પછી 12 લાખ થઈ ગયા છે. ભાજપના રાજમાં નાની જમીનોમાં 100 ટકાનો વધારો થયો છે. 2 હેક્ટર જમીનના 40 લાખ ખેતર છે. 3 વીઘા જમીન સાથે મજ...
મસાલા પાકોમાં મોદીનાં જાદુઈ આંકડા, મુખ્ય પ્રધાન હતા ત્યારે ચમત્કાર, હવ...
ગાંધીનગર, 15 નવેમ્બર 2020
ગુજરાતમાં સ્વાદના રસિયાઓ ઓછા થઈ રહ્યાં હોય એવું ખેડૂતોનું વલણ જણાય છે. છેલ્લાં 10 વર્ષથી મસાલા પાકનું ઉત્પાદન સ્થગીત થઈ ગયું છે. SPICE - એટલે મસાલાની ચીજ, ગરમ મસાલાની કોઈ વસ્તુ-તજ, લવિંગ ઇ. જેવી, તેજાનો, પદાર્થમાં સ્વાદ, સુગંધ, તીખાશ, સ્વાદ ઉમેરનારી વસ્તુ, મસાલો નાખીને સ્વાદિષ્ટ બનાવવા વપરાતી ખેતરોમાં પેદા થતી વસ્તુઓ.
...
ઘઉંનું વાવેતર આ વખતે 10 વર્ષના વિક્રમો તોડી નાંખશે, સરકાર અને ખેડૂતો મ...
વિપુલ ઉત્પાદન થતાં ઘઉં સસ્તા થશે,
ગાંધીનગર, 14 નવેમ્બર 2020
ઘઉં આમતો લેવન્ટ વિસ્તારમાં સદીઓથી થતું એક પ્રકારનું ઘાસ છે. છેલ્લા 3 વર્ષની સરેરાશ બતાવે છે કે, 10.45 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે. હાલ વાવેતરના બીજા અઠવાડિયામાં 55 હજાર હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થઈ ગયું છે. જે ગયા વર્ષે આ સમય ગાળા દરમિયાન 7 હજાર હેક્ટરથી વધું ન હતું.
...
પાટીલ તમામ જૂથોને કાપીને પોતાનું સંગઠન બનાવશે, અમિત શાહ અને રૂપાણીનો જ...
ગાંધીનગર, 13 નવેમ્બર 2020
ચંદ્રકાંત પાટીલ ભાઉએ 21મી જુલાઇએ ગુજરાતના પ્રદેશ પ્રમુખના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો. 24 જુલાઈ 2020ના દિવસે નવસારી ખાતે જાહેર કર્યું હતું કે, તેઓ બહું ઝડપથી નવું સંગઠન બનશે. તેમ છતાં 5 મહિના થઈ ગયા હોવા છતાં નવું સંગઠન જાહેર કરી શક્યા નથી. હવે તેમની પાસે અવકાશ છે અને પક્ષમાં હીલચાલ થઈ રહી છે. હાલમાં પ્રદેશ માળખામાં છે ...
અમદાવાદમાં કોરોના દર્દીઓની 10 દિવસની સારવારની રૂ.100 કરોડની આવક
અમદાવાદ, 12 નવેમ્બર 2020
અમદાવાદમાં નવેમ્બરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેમ 3 હજાર દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. બીજા નામો જાહેર ન થયા હોય અને ઘરે સારવાર લેતાં હોય એવા અગણીત લોકો હશે. કારણ કે અમદાવાદમાં કોરોનાના દર્દીઓ વધી ગયા છે. ડીસેમ્બર મહિનામાં કોરોનાની સ્થિતી ભયાનક બની શકે છે. હાલ જે રીતે આખા કુટુંબો કોરોનાગ્રસ્ત બન્યા છે તે...
ગુજરાતના સૌથી મોટા 5 દાનવીરો જાહેર થયા, ભારતના પ્રથમ 10માં બે દાનવીર
12 નવેમ્બર 2020
હારૂન ઈન્ડિયા અને એલ્ડગિવ દ્વારા ભારતીય દાતાર ઉદ્યોગપતિનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં ગુજરાતના પાંચ ઉદ્યોગપતિઓનો પણ સમાવેશ થયો હતો. ભારતમાંથી તો સૌથી વધુ ડોનેશન અજિમ પ્રેમજીએ આપ્યું છે, પરંતુ ગુજરાતમાંથી સૌથી વધુ ડોનેશન ગૌતમ અદાણીના નામે છે. અદાણીએ વર્ષ 2019-20 દરમિયાન 88 કરોડ રૂપિયા ડોનેશન આપ્યું હતું.
બીજા ક...
અમદાવાદની આગ બાદ 21 ફેક્ટરીઓ સીલ, 17 હજાર ગેરકાયદે ઔદ્યોગિક એકમો સામે ...
ગાંધીનગર, 12 નવેમ્બર 2020
અમદાવાદ શહેરના પીરાણા- પીપળજ રોડ પર ગયા અઠવાડિયે સવારે કેમીકલ ફેકટરીમાં બ્લાસ્ટ થયા બાદ કાપડના ગોડાઉનોમાં આગ લાગી હતી જેમાં 12 લોકોના મોત થયા હતા. ત્યારબાદ 12 નવેમ્બર 2020ના રોજ મંજૂરી વગએ ધમધમતી 21 ફેક્ટરીઓને સીલ કરી દેવામાં આવી હતી. અહીં આસપાસ નારોલ, પીરાણા, પીપળજ, લાંભા, સુએજ ફાર્મ વિસ્તારમાં 600 કેમીકલ ફેકટરીઓ કે કા...
અમદાવાદ ગરીબ બની ગયું, મિલકત વેરો પણ ભરી શકાતો નથી, રૂપાણી કેમ આટલા નિ...
ગાંધીનગર, 12 નવેમ્બર 2020
રાજ્ય સરકાર દ્વારા જૂન 2020થી કોમર્શિયલ મિલકત ધારકોને પ્રોપર્ટી ટેક્સ બિલમાં 20 ટકા ઓછા ભરવાની મંજૂરી આપી છે. જૂન, જુલાઇ, ઓગસ્ટમાં કમીશન છતાં અમદાવાદ મહાનગર પાલિકામાં મંદીના કારણે મિલકત વેરાની આવકમાં વધારો થયો ન હતો. 60 લાખ લોકોમાંથી ઘણાં લોકોની વેરો ભરી શકે એવી આવક રહી ન હતી. છતાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ...
ચણાનું જંગી વાવેતર થશે, દેશમાં સૌથી સારી ઉત્પાદકતા ગુજરાતના ખેડૂતોએ મે...
ઘેડ અને ભાલ પ્રદેશોની જમીનની ખૂબીના કારણે સૌથી વધું વાવેતર થાય છે
ગાંધીનગર, 12 નવેમ્બર 2020
સારા વરસાદના કારણે કઠોળનો રાજા ચણાનું જબ્બર વાવેતર શિયાળામાં થવાનું છે. ખેડૂતોના વાવેતર પેટર્ન પરથી એવું અનુમાન છે. ગુજરાતમાં શિયાળામાં જ ચણાની ખેતી થાય છે. શિયાળામાં કઠોળની કૂલ ખેતીમાં 95 ટકા ખેતી ચણાની થાય છે. સમુદ્ર સપાટીથી નીચે આવેલાં જૂનાગઢ-પોરબંદ...
કાનની અસહ્ય પીડા દૂર કરવા નાક કઈ રીતે ઉપયોગી છે, જાણો આખી વાત
તેલમાં અજમો કકડાવીને, તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી,
આદુંનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી,
મરવા (ઇમરાનાં) પાનનાં ટીપાં કાનમાં નાખવાથી,
તુલસીના રસનાં ટીપાં કાનમાં નાખવાથી,
ઇમરાના પાનનો રસ અને મધ મેળવી નાખવાથી.
નાગરવેલનાં પાનનો રસ (રૂમ) નાખવાથી,
અબાનાં પાના રસનાં ટીપાં નાખવાથી.
કાન માં કોઈ જીવ - જંતુ ખરાઈ ગયું હોય તો સરસિયા...
ભારતમાં સૌથી વધુ ડુંગળી ઉત્પાદકતા ધરાવતાં ખેડૂતોના વરસાદથી ધરુ બળી જતા...
ગાંધીનગર, 9 નવેમ્બર 2020
ગુજરાતમાં ડુંગળીનો પાક શિયાળામાં લેવાય છે. બીજા રાજ્યોમાં મોટા ભાગે ચોમાસામાં થાય છે. શિયાળામાં 38થી40 હેક્ટરમાં વાવેતર થતાં રહ્યાં છે. ગયા 3 વર્ષની સરેરાશ 38827 હેક્ટર વાવેતરની નિકળે છે. આ વખતે ધાયર્યુ વાવેતર થઈ શકે તેમ નથી કારણ કે તેના ધરૂ પાછોતરા વરસાદના કારણે મોટાભાગે બળી ગયા છે. તેથી ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટમા...
ગુજરાતી વંશના એમી – અમરીશ બેરા કેલિફોર્નિયામાં સાંસદ તરીકે યુએસએ...
7 નવેમ્બર 2020
રાજકોટના ધોરાજી તાલુકાના વાડોદર ગામના મૂળ વંશી અને જન્મે અમેરિકામાં રહેતા એમી બાબુભાઈ બેરા કેલિફોર્નિયામાં બજ પેટરસનને હરાવી સાંસદ તરીકે યુએસએ સેનેટમાં બીજી વખત ચૂંટાયા છે.
એમી બેરાના કુટુંબી લાલજી બાપા છે. બાબુભાઈ 65 વર્ષ પૂર્વે 1958માં અમેરિકા ગયા હતા. એમી બેરાનો જન્મ અમેરિકામાં જ થયો હતો. હાલ વાડોદર ગામમાં 35 વીઘા ખેતીની જમી...
ફટાકડા પર પ્રતિબંધ મૂકનારા કેજરીવાલને હિંદુ વિરોધી કહેનારા ભાજપની રૂપા...
ગાંધીનગર, 7 નવેમ્બર 2020
ગુજરાતમાં ફટાકડા મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.રાજ્ય સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ વિદેશી ફટાકડાની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નરને પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવા જણાવાયું છે. ફટાકડાના ગેરકાયદેસર વેચાણ સંગ્રહખોરી સામે પગલા લેવા અન...