Friday, August 8, 2025

Tag: Indian Air Force

ભારત ઇઝરાયલ પાસેથી બે ફાલ્કન અવાકસ સીસ્ટમ ખરીદશે

ભારતીય રક્ષા મંત્રાલય તેને લઇ ટૂંક સમયમાં જ ઇઝરાયલની સાથે કરારને આખરી ઓપ આપી શકે છે. આ કરારની અંતર્ગત ઇઝરાયલ ભારતને બે ફાલ્કન એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (અવાકસ)ની સપ્લાય કરશે. પહેલાં પણ આ ડીલની કિંમતને લઇ ભારત અને ઇઝરાયલની વચ્ચે કેટલીય વાતચીત થઇ ચૂકી છે. જો કે બેતરફી ખતરાને જોતા આ કરારને ઝડપથી આખરી ઓપ આપવા માટે ભારત પર દબાણ વધી રહ્યું છે....

રાફેલને ભારતીય વાયુ સેનાના “ગોલ્ડન એરો” સ્ક્વોડ્રોનમાં સામ...

પહેલા પાંચ ભારતીય વાયુસેના (IAF) રફેલ વિમાન અંબાલાના એરફોર્સ સ્ટેશન પહોંચ્યા છે. વિમાનને 27 જુલાઇ 20 ના રોજ સવારે 10 વાગ્યે ફ્રાન્સના મેસિનાક, ડસોલ્ટ ઉડ્ડયન સુવિધાથી ઉડ્યા હતા અને યુએઈમાં અલ ધફ્રા એરબેઝ પર આયોજિત સ્ટોપઓવર સાથે આજે બપોરે ભારત પહોંચ્યું. ફેરીનું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું હતું અને IAFના પાઇલટ્સ દ્વારા હાથ ધરવામાં આવ્યું...

રફાલને જંગના મોરચે ગોઠવવાની તૈયારી, ફ્રાન્સથી આવે એટલી રાહ

ચીન સાથે વધી રહેલા તણાવની વચ્ચે એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા ટોપ એરફોર્સ કમાન્ડર સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે. બે દિવસની આ મહત્વની બેઠકમાં લાઈન ઓફ એક્યુઅલ કંટ્રોલ(એલએસી) પર વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ સિવાય આ રણનીતિક રીતે મહત્વની બેઠકમાં જુલાઈના અંત સુધી દેશમાં આવેલી રહેલા રફાલ યુદ્‌ધ વિમાનને વાયુસેનામાં ઓપરેશનલ સ...

ભારતીય સૈન્ય દળ રશિયા જવા તૈયાર

ભારતીય સેનાની ત્રણ પાંખની ટુકડી, કર્નલ રેન્કના અધિકારીની આગેવાની હેઠળ, રશિયન રાજધાની, મોસ્કોના રેડ સ્ક્વેર ખાતે 24 જૂન 2020 ના રોજ યોજાયેલી લશ્કરી પરેડમાં ભાગ લેશે. તેમાં તમામ 75 રેન્ક આર્મીના જવાનોનો સમાવેશ કરવામાં આવશે. બીજા વિશ્વ યુદ્ધ (1941–1945) માં સોવિયત સંઘની જીતની 75 મી વર્ષગાંઠની ઉજવણી માટે પરેડ યોજવામાં આવી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન...

1200 કરોડ ના ખર્ચે એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને અન્ય સેવાઓના એરફિલ્ડ્...

એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને અન્ય સેવાઓના એરફિલ્ડ્સ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકરણ

દેશભરના કોરોના વોરિયર્સને ભારતીય વાયુદળનું વિશેષ આકાશી સન્માન

ત્રણ સુખોઈ-30 યુદ્ધ વિમાનો દ્વારા વિધાનસભા ઉપર ફ્લાય પાસ્ટ દેશના ૧૭ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાનીમાં ભવ્ય ફ્લાય પાસ્ટનું આયોજન https://youtu.be/v9XPW8Ou6e0 સમગ્ર દેશમાં કોરોના મહામારી સામે જંગ લડી રહેલા તબીબો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સેવકો અને ફરજ પરના તમામ લોકોના માનમાં, તેમનો જુસ્સો વધારવા ભારતીય વાયુદળ દ્વારા આજે સમગ્ર દેશમાં...

જુઓ વિડિયો: વાયુસેનાનું હેલિકોપ્ટર ટેકનીકલ ખામીના કારણે ઘોઘાના કુકડ ગા...

વાયુસેનાનું હેલિકોપ્ટર ઘોઘાના કુકડ ગામનામાં લેન્ડ ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ટેકનીકલ ખામીના કારણે ઘોઘાના કુકડ ગામની સીમમાં લેન્ડિંગ થયું જામનગર થી સુરત જઇ રહ્યું હતું ત્યારે ટેક્નિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચીકોઈ અન્ય ઇસ્યુ ના હોવાનું કલેકટરે જણાવ્યું https://youtu.be/i3jBGUmCfB...