Monday, February 3, 2025

Tag: Indian Festival

4 લાખ ટન કેસર કેરી પાકે એવી ધારણા, 20 દિવસ મોડી આવશે, ભાવ આસમાને રહેશે...

ગાંધીનગર, 3 એપ્રિલ 2021 તાલાલા અને ગીરમાં પાકતી સુગંધી રસીલી કેસર કેરી 35 લાખ આંબા પર કેરી મોડી આવી છે. છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. આ વખતે પણ આગલા વર્ષની જેમ 50 ટકા સુધી ઉત્પાદન રહેશે. ઠંડી અને ઝાકળના કારણે ફાલ મોડો બેઠો હોવાથી કેસર કેરી બજારમાં મોડી આવશે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં આવતી કેરી એપ્રિલના બીજા અઠવાડિયામાં...

કાળા ઘઉંમાં કાળી મજૂરી, ઉત્પાદન અને ભાવમાં ખેડૂતોને ફટકો

Black labor in black wheat - production and price reduced, farmers spend more ગાંધીનગર, 02 એપ્રિલ 2021 રાજકોટના લોધીકાના લક્ષ્મી ઈંટાળા ગામના ખેડૂત જગદીશ રામભાઈ ખીમાણીયાએ વાવેલા કાળા ઘઉં તૈયાર થઈ ગયા છે. વિઘે 35 મણનો ઉતારો આવેલો છે. તેના શેઢા પડોશીએ ટૂકડી જાતના ઘઉં વાવેલા તે 45 મણથી 50 મણનો ઉતારો એક વીઘે આવેલો છે. આમ એક વીઘે 10થી 15 મણ ઓછા પા...
GANDHI

ગુજરાતમાં ભગવી સરમુખત્યારશાહી મજબૂત થઈ, પ્રજાનો અવાજ દબાવવા 144 કલમને ...

In Gujarat, the dictatorship was strengthened, Section 144 was strengthened to suppress the voice of the people. દિલીપ પટેલ ગાંધીનગર, 31 માર્ચ 2021 144મી કલમ રદ કરવાના બદલે કડક બનાવાતા રૂપાણી સરમુખત્યાર બની ગઈ. ગુજરાતના લોકો છેલ્લાં 21 વર્ષથી માંગણી કરી રહ્યાં છે કે 144મી સીઆરપીસીની કલમ રદ કરવામાં આવે. કારણ કે તેનાથી લોકોનો અવાજ રૂંધવામાં આવી ...

ઊંઝા એપીએમસી બજારમાં રૂ.15 કરોડના ગોટાળાનો આરોપ, ગુંડા ગેંગે કબજો લઈ વ...

અમદાવાદ, 13 સપ્ટેમ્બર 2020 એશિયાની સૌથી મોટી ખેડૂતોની ચીજો વેચતી બજારમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધું આવક શેષની થાય છે. વર્ષે લગભગ રૂ.25 કરોડ રૂપિયા વેપારીઓ ખેડૂતો પાસેથી મેળવીને એપીએમસીમાં જમા કરાવે છે. તેની રસાદ વેપારીઓને આપવી કાયદાકીય છે. પણ તે આપવામાં આવતી નથી અને પૈસા બારોબાર ટેબલ નીચેથી લેવામાં આવે છે. 15 કરોડનો આવો ગફલો થયો હોવાનો આરોપ મૂકવા...

ખેડૂતો અને વેપારીઓને 6 દિવસ પહેલા આગાહી મળે તે માટે બનેલા સ્વયં સંચાલિ...

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાતના 7 જિલ્લામાં જિલ્લામાં સ્વયં સંચાલિત હવામાન કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ખેડુતો અને લોકોને હવામાનની સચોટ માહિતી તેનાથી મળશે. આ 7 જિલ્લામાં  પંચમહાલ, દાહોદ, અમરેલી, ડાંગ, નર્મદા, જામનગર અને વડોદરા હતા. ચોમાસુ પસાર થઈ ગયું છતાં એક પણ ખેડૂતને તેનાથી કોઈ ફાયદો થયો નથી. એક કેન્દ્ર...

ભાજપના નેતાએ મુખૌટા દંડનો વિરોધ કર્યો, વડી અદાલત અમાનવીય બની

અમરેલી, 9 સપ્ટેમ્બર 2020 અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉક્ટર ભરત કાનાબારે માસ્ક વગર બહાર નીકળતા લોકોની પાસેથી વસૂલવામાં આવતા 1 હજાર રૂપિયાના દંડને અમાનવીએ ગણાવ્યો છે. ડૉક્ટર ભરત કાનાબારે લખ્યું છે કે, 'કોરોનાની વર્તમાન સ્થિતિમાં જાહેરમાં માસ્ક વગર નીકળવું તે સમાજ વિરોધી કૃત્ય છે તે કબૂલ, પણ વિકરાળ આર્થિક મુશ્કેલીઓ વચ્ચે ઝઝૂમી રહેલા આમ આદમીન...

સુગર મીલના મેનેજરનું કામ મુખ્ય પ્રધાને કર્યું, તમે માનશો, દરેક ખેડૂતનો...

ગાંધીનગર, 8 સપ્ટેમ્બર 2020 "સાત પગલાં ખેડૂત કલ્યાણના"માં વડોદરા જિલ્લા સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન,  ગંધારા શેરડી પકવતાં 2908 ખેડૂતો અને મજૂરોને રૂ.25 કરોડ બાકી રકમ આપવામાં આવી હતી. જે કામ સુગર મીલે કરવાનું હતું તે કામ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે શિનોર અને કરજણ તાલુકાના છ ખેડૂતોને 2018-19ના બાકી નીકળતા ના...

લો રૂપાણીએ હાંકી, કહ્યું ગુજરાત કોરોનામાં સમગ્ર વિશ્વમાં રોલ મોડેલ છે

રાજ્યના પાંચ જિલ્લામાં પ્રસ્થાન કરાવેલ કોવિડ-19 વિજય રથ ફેરવવામાં આવી રહ્યો છે. કોરોનામાં વિજય મળી ગયો હોય એવું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. વિજય રથનું ગાંધીનગરથી ઇ-ફ્લેગથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. કચેરીની બહાર નિકળ્યા વગર મુખ્ય પ્રધાને રથને શરૂ કરાવેલો હતો. ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 82 ટકા સુધી પહોંચ્યો છે જ્યારે મૃત્યુ ...

આ વર્ષે નવરાત્રીમાં ગરબા કરવાની પરમિશન નઇ મળે: સરકાર

રાજ્યમાં કૂદકેને ભૂસકે કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે, તેને જોતા આ વર્ષે ગરબા યોજાશે કે કેમ તે સવાલ ઉભો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગરબાના આયોજકો સીએમને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. જોકે, સરકારે તેમને હાલની સ્થિતિને જોતા અત્યારથી પરવાનગી આપવાનો ઈનકાર કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ કોરોના વાયરસની સ્થિતિ વચ્ચે અ...

આ રક્ષાબંધનમાં ચાઇનીસ રાખડી નહિ પરંતુ દેશી રાખડી લાવો

રક્ષાબંધન પર આ વખતે દેશમાં ભાઈઓના કાંડા પર ચીનની નહીં પરંતુ બહેન તરફતી ભારતીય રાખડી જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેશમાં સાત કરોડ વેપારીઓએ આ વખતે ચીનની રાખડી ન વેચવાનો નિર્ણય કર્યો છે. તેના બદલે દેશમાં બનેલી રાખડી વેચવામાં આવશે. જાણકારી અનુસાર ચીનને આપવામાં આવેલ અંદાજે એક હજાર કરોડ રૂપિયાની રાખડીનો ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો છે. વેપારીઓના આ...