Tag: Indian Navy Ship
બંગાળની ખાડીમાં નૌકાદળનું સફળ એન્ટી શિપ મિસાઇલ પરીક્ષણ
બંગાળની ખાડીમાં નૌકાદળ દ્વારા INS કોરા નામના જહાજથી એક મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નૌકાદળે આપેલી માહિતી પ્રમાણે નેવી દ્રારા કરવામાં આવેલું આ એક એન્ટી શિપ મિસાઈલ પરીક્ષણ હતું.આ પરીક્ષણથી સમુદ્રમાં પણ ભારતની તાકાત નો પરચો આપવામાં આવ્યો છે. ભારતીય નૌસેનાએ શુક્રવારે બંગાળની ખાડીમાં INS કોરા નામના જહાજથી એન્ટી શિપ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્...