Tag: Indian petroleum
મોદીએ 1 લાખ કરોડની ભારત પેટ્રોલીયમ વેંચવા કાઢી, રિલાયન્સ લઈ શકે
પેટ્રોલિયમ કંપની બીપીસીએલ માટે સરકારનો બીડ, તેના સમગ્ર હિસ્સાનું વેચાણ
મોદી સરકારે પેટ્રોલિયમ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) નો હિસ્સો વેચવા માટે બિડ મંગાવ્યા હતા. સરકાર કંપનીમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચી રહી છે. સરકારની કંપનીમાં 52.98 ટકા હિસ્સો છે. પેટ્રોલિયમ ક્ષેત્રે આગળ રહેલી રિલાયન્સ કંપની તે કદાચ ખરીદી શકે છે.
ડિ...