Tag: Indian Railway
પેસેન્જર ટ્રેન પછી હવે દેશમાં માલગાડી પણ ચલાવશે પ્રાઇવેટ કંપની
સરકાર દેશમાં પ્રાઇવેટ માલગાડીઓ ચલાવવાની યોજના બનાવી રહી છે. સરકાર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બન્યા પછી માલગાડી ચલાવવા માટે પ્રાઇવેટ કંપનીઓને સામેલ કરશે. હાલ દેશમાં ભારતીય રેલવે જ માલગાડી ચલાવે છે. તમને જણાવી દઈએ કે સરકારે 2023 સુધી પ્રાઇવેટ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
પ્રાઇવેટ ટ્રેન ચલાવવા માટે 16 કંપનીઓએ રસ દાખવ્યો છે. સરકાર રેલવે ટ્રાફિકને ઓછ...
કોરોનાકાળમાં રેલ્વે પાસે કર્મચારીઓને આપવા રૂપિયા નથી
કોરોના મહામારીનાં કારણે રેલ્વે સંચાલનને રોકવામાં આવ્યુ છે, જે દ્વારા રેલ્વેને આર્થિક રીતે નુકસાન ભોગવવું પડ્યુ છે. રેલ્વેની પરિસ્થિતિ એવી રીતે બગડી કે રેલ્વેનાં કર્મચારીઓને રકમ ચૂકવવા માટે પણ રૂપિયા બચ્યા નથી. આ માટે રેલ્વે મંત્રાલયએ કેન્દ્રીય નાણા મંત્રાલયને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની વાત કીધી છે.
એક રીપોર્ટ મુજબ રેલ્વે પાસે લગભગ 13 લાખથી વધુ ...
રેલવેના 5 હજાર એસી ડબ્બાને હોસ્પિટલમાં ફેરવાશે
કોવિડ-19 વિરુદ્ધ લડાઇમાં રાષ્ટ્રના પ્રયાસોમાં મોટી સહાય કરવા માટે ભારતીય રેલવેએ તબીબી સહકાર આપવાની તૈયારી કરી
કોચનું રૂપાંતરણ કરવામાં આવી રહ્યું છે જેથી આકસ્મિક જરૂરિયાતની સ્થિતિમાં આઇસોલેશન કોચ ઉપબલ્ધ કરાવી શકાય; શરૂઆતમાં 5000 કોચ તૈયાર કરવાનું આયોજન છે. ભારતમાં રેલવેની 125 હોસ્પિટલ છે અને 70થી વધુ હોસ્પિટલો જ્યારે પણ જરૂર પડે ત્યારે આકસ્મિક સ્...
રેલવેને પ્લેટફોર્મ ટિકિટથી ૧૩૯ કરોડની કમાણી
ભારતીય રેલવે તેની આરામદાયક મુસાફરી નહિ પરંતુ, ચોતરફ મળતી સેવાને કારણે પ્રખ્યાત છે. દેશના ખૂણે-ખૂણે રેલવેનો વ્યાપ છે. રેલવેના ખાનગીકરણ પર સરકાર હાલ ભાર મુકી રહી છે.
રેલવે એ ગત નાણાંકીય વર્ષમાં માત્ર પ્લેટફોર્મ ટીકિટને કારણે જ ૧૩૯ કરોડની આવક રળી છે. રેલવે મંત્રાલયે સંસદ ના શિયાળુ સત્રમાં માહિતી આપતા કહ્યું કે વર્ષ ૨૦૧૮-૧૯માં રેલવેને પ્લેટફોર્મ ટીક...
ગુજરાતથી ઉત્તર ભારત જતી બે ટ્રેન આંશિક અને બે ટ્રેન સંપૂર્ણપણે રદ્દ કર...
અમદાવાદ, તા. 08
વિશ્વની સૌથી મોટી રેલ સેવા ધરાવતી ભારતીય રેલવેની કામગીરી વધુ સુદ્રઢ અને સરળ બને તે હેતુસર તેમ જ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે આધુનિક ટેકનોલોજીમાં અપગ્રેડ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વખતોવખત જે તે વિભાગની રેલવે લાઈનની મરામ્મતની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. આ સંદર્ભે 15મી નવેમ્બર 2019થી 31 જાન્યુઆરી 2020 સુધી ઉત્તર ભારતમાં 90 દ...