Tag: Indo-China
ચીનની હલકાઈ: 15 જૂને ચીન દ્વારા કરવામાં આવેલો હુમલો ચીનના રાષ્ટ્રપ્રમુ...
ચીની સેના એ જાળ બિછાવી ને શાંતિ નો દેખાવ ઉભો કરી ગલવાન ખીણમાં 15 જૂને ભારતીય સૈનિકોને દગાથી ઘેરીને ક્રૂરતાની હદ પાર કરી ત્યારે ચીનમાં સર્વોચ્ચ નેતા રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના જન્મદિવસની ઉજવણી ચાલતી હતી.
ભારતીય સૈન્યનાં સૂત્રો ના જણાવ્યા મુજબ જિનપિંગને જન્મદિને ભેટ આપવા માટે ચાઈના ના સૈનિકો ચાલ રમ્યા હતા અને છેતરી ને ભારતીય સૈનિકો ઉપર હુમલો કરી દ...
સરહદે એરફોર્સ – નૌકાદળ હાઇએલર્ટ પર, સૈન્ય સજ્જ
ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે ભારે તણાવનો માહોલ છે. આ મામલે રક્ષા મંત્રાલયમાં બેઠકોનો દોર સતત ચાલુ છે. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, સીડીએસ જનરલ બીપીન રાવત અને ત્રણેય સેનાના પ્રમુખ હાજર રહેશે. આ બેઠકમાં સમગ્ર સ્થિતિની સમીક્ષા કરાશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સમગ્ર પર નજર છે.
ભારતે એલએસી પર સ...
ગુજરાતી
English