Tag: Indranal Rajyguru
દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજયગુરુની કોંગ્રેસ વાપસીના એંધાણ
ગાંધીનગર,તા.23
રાજકોટના કોંગ્રેસના પૂર્વ અને દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ફરીથી કોંગ્રેસમાં વાપસી કરી શકે છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદનમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં પરત ફરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
એક રીપોર્ટ અનુસાર ગાંઘીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા પોરબંદરથી સાબરમતી આશ્રમ અને સાબરમતી આશ્રમથી દાંડી સુધી...
ગુજરાતી
English