Tag: Industrial
અમદાવાદમાં લોકો ક્યાં કામ કરવા જાય છે ? કોટ વિસ્તાર નોકરી-ધંધા માટે પહ...
અમદાવાદ, 3 નવેમ્બર, 2020
અમદાવાદ શહેર હવે ઔદ્યોગિક નથી, સેવાકીય અને કચેરીઓમાં કામ કરનારાઓનું બની ગયું છે. અમદાવાદ શહેરમાં લોકો નોકરી માટે ક્યાં મુસાફરી કરે છે? વિશ્વ વારસાના શહેરમાં કોટ વિસ્તારમાં સૌથી વધું નોકરી કે ધંધો છે. અમપાના પશ્ચિમ વિસ્તાર પછી આવે છે. જેમાં મુખ્યત્વે આશ્રમ રોડ, સીજી રોડ અને આસપાસના વિસ્તારો રોજગારી માટે કેન્દ્રિત છે. ...
ગુજરાતના લઘુ-મધ્યમ 33 લાખ ઉદ્યોગમાંથી માંડ 1.30 લાખ એકમોને માંડ મદદ મળ...
ગુજરાતના લઘુ-મધ્યમ 33 લાખ ઉદ્યોગમાંથી માંડ 1.30 લાખ એકમોને માંડ મદદ મળી
ગાંધીનગર, 26 જૂન 2020
ગુજરાત રાજ્યના મંદીમાં આવી ગયેલા અર્થતંત્રને બેઠું કરવા પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં કમિટીની રચના કરીને તેમની ભલામણોના રૂ.14 હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ સરકારે જાહેર કર્યુ છે. ૩૩ લાખ MSME દોઢ કરોડ જેટલા લોકોને રો...
અમપાના પાપે અમદાવાદ નજીકના 43 ગામો પીવાનાં પાણીથી વંચિત
અમદાવાદ,તા.૨૭
અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા પ્રદૂષિત પાણીના પ્રશ્ને કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડના નિયમોનો ભંગ કરીને સાબરમતી નદીમાં પ્રદૂષણ ઓંકવામાં આવી રહ્યું છે. જેના કારણે અમદાવાદ શહેર નજીક આવેલા ૪૩ જેટલા ગામોના ૬3૭ જેટલા ઘરોમાં પીવાલાયક પાણી ન મળતું હોવાનું નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક હેલ્થના સરવેમાં બહાર આવ્યું છે. આ સરવેમાં ઈ-કોલાઈ બેકટેરીય...