Tag: Industries
ચીન છોડવા માંગતી કંપનીઓ માટે ભારત 5,00,000 હેક્ટર જમીન આપશે.
આ બાબતની જાણકારી ધરાવતા લોકોના જણાવ્યા મુજબ, ચીનથી બહાર જતા વ્યવસાયોને આકર્ષવા માટે 500,000 હેક્ટર કદનું લેન્ડ પૂલ વિકસાવવામાં આવી રહ્યું છે.
આ હેતુ માટે દેશભરમાં કુલ 461,589 હેક્ટર વિસ્તારની ઓળખ કરવામાં આવી છે, મીડિયા સાથે વાત કરવાનો અધિકાર ન હોવાથી અને ઓણખાણ ન કરવાની શરતે લોકોએ કહ્યું: ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમ...
અમદાવાદ આસપાસ ૧૪૨ ઉદ્યોગને 10 હજાર પાસ અપાયા
અમદાવાદ, 24 એપ્રિલ 2020
લોકડાઉનના 31 દિવસના પરિણામે ઉદ્યોગ- ધંધા બંધ થયા હતા, પણ રાજ્ય સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ઉદ્યોગો ચોક્કસ શરતોને આધારે શરૂ કરવાની પરવાનગી આપતા અમદાવાદ જિલ્લામાં ૧૪૨ ઔદ્યોગિક એકમો શરૂ થઇ ગયા છે.
અમદાવાદ જિલ્લાના સાણંદમાં ૬૮, ધોળકામાં ૨૯, કેરાલામાં ૨૦, ધંધુકામાં ૧૪, અને માંડલમાં ૧૧ ઔદ્યોગિક એકમો પુન: શરૂ...
તમામ APMC, બાંધકામ સાઈટ્સ અને 40 હજાર ઉદ્યોગ શરૂ કરી દેવાયા
ગાંધીનદર, 25 એપ્રિલ 2020
લોકડાઉનના ૩૧મા દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણય લીધા હતા.
https://twitter.com/vijayrupanibjp/status/1252547089369911298
રાજ્યમાં મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોની ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
માત્ર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઇન ...
21 લાખ હેક્ટર ઉજ્જડ વેરાન જમીન પર ઉદ્યોગો સ્થાપવાથી શું થાય ?
ગાંધીનગર, 16 માર્ચ 2020
ઉજ્જડ વેરાન અને ખેડી ન શકાય એવી જમીન 26 લાખ હેક્ટર જમીન 2005-06માં હતી તે 10 વર્ષમાં ઘટીને 21 લાખ હેક્ટર થઈ છે. ગુજરાતમાં 13.80 ટકા જમીન ઉજ્જડ અને વેરાન પડી રહી છે. કચ્છ જિલ્લામાં રણના કારણે 36.92 ટકા આવી જમીન છે. સુરેન્દ્રનગરમાં રણ, જામનગર-દેવભૂમિ દ્વારકામાં સમુદ્રકાંઠાના કારણે 1.55 લાખ હેક્ટર અને ભાવનગરએમ આ 3 જિલ્લામાં ...
ગુજરાત સરકારની શહેરીકરણની નીતિ
ગાંધીનગર,તા:૨૬
5 હજારની વસતીના ગામો વધ્યા
2001માં ભાજપ સત્તા પર આવ્યો ત્યારે 2થી 5 હજારની વસતી ધરાવતાં ગામો 4 હજાર હતા જે 2021માં ગણતરી થશે ત્યારે 5 હજાર થઈ જશે. 5 હજારથી વધું વસતી હોય એવા 1 હજાર ગામ હતા તે 20 વર્ષમાં વધીને 1500 નવી વસતી ગણતરીમાં થઈ જશે. લોકો રોજગારી, સલામતી અને સુવિધા મેળવવા માટે નજીકના મોટા ગામ કે શહેર તરફ દોટ મૂકી રહ્યાં છ...
ગુજરાત રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગો પડોશી રાજ્યોમાં કેમ સરકી રહ્યાં...
ગાંધીનગર-તા:19
ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અન્ય રાજ્યોની સરખામણીએ વધારે છે તેવા દાવા પોકળ સાબિત થયા છે, કેમ કે ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાં ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવામાં આવતું હોવાથી ગુજરાતના ઉદ્યોગો બીજા રાજ્યોમાં સરકી રહ્યાં છે. તાજેતરની મોજણીના આધારે ઉદ્યોગ વિભાગને એવું લાગ્યું છે કે રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગો પડોશી રાજ્યોમાં સરકી રહ્યાં છે...
ગુજરાતની 210 ઔધોગિક વસાહતો જીઆઇડીસી ના અધિકારીઓની મનમાની થી પરેશાન
અમદાવાદ,તા:06 ગુજરાત ઔદ્યોગિક વસાહત નિગમમાં નાનો પ્લોટ ધરાવતી ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ ટ્રાન્સફર કરી આપવાની તથા ગેરકાયદેસર રીતે નોન યુઝ ચાર્જ માટે ઉદ્યોગોને નોટિસ ફટકારતા અધિકારીઓને દૂર કરીને ઉદ્યોગોને સહકાર આપે તેવા અધિકારીઓને મૂકીને ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસને સાર્થક થાય તેવી વ્યવસ્થા નિર્માણ કરી આપવાની માગણી કરતી એક રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ...
ચોમાસુ પુરૂ થતા નવેસરથી પર્યાવરણની ચકાસણી અને વિસ્તારોનું વર્ગીકરણ થશે...
અમદાવાદ
કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)એ વાયુ અને જળ પ્રદુષણના નિયંત્રણ માટેની માર્ગરેખાઓ જાહેર કરતા, ઉદ્યોગોને રાહત થઈ છે. અગાઉ જુલાઈ મહિનામાં નેશનલ ગ્રીન ટ્રાયબ્યુનલે દેશના 140 જેટલા વિસ્તારોને ક્રિટિકલી પોલ્યુટેડ (સીપીએ) જાહેર કરતા આ વિસ્તારોમાં નવા મૂડીરોકાણ તેમજ વિસ્તરણની પ્રવૃત્તિ પર રોક લાગી ગઈ હતી. આ માર્ગરેખાઓના કારણે હવે ક...
મંદીના મારના નામે મોદી પર શત્રુઘ્ન સિંહાનો વાર, શબ્દરૂપી તીર ચલાવીને ...
પીએમ નરેન્દ્ર મોદીના હંમેશા ટીકાકાર રહેલા શત્રુઘ્નસિંહાએ મંદીના મારના ખભે બંદૂક મૂકીને મોદી સામે ભડાકા કર્યા છે. ભાજપમાં સતત ઉપેક્ષાનો ભોગ બનેલા અને લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપનો ખેસ ઉતારીને કોંગ્રેસમાં સામેલ થયેલા પૂર્વ કેન્દ્રિય મંત્રી શત્રુઘ્નસિંહાએ મોદી ઉપર તીર તાક્યા હતાં.
શત્રુઘ્ન સિંહાએ ઉપરાછાપરી ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીને મંદીના મારના...
મગફળીના બમ્પર ઉત્પાદનની આશાએ સીંગતેલનું ઉત્પાદન વધશે
રાજકોટ,તા.20 સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં ચાલુ વર્ષે મગફળીના પાકના ઉત્પાદનનો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં આ વર્ષે 31 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. સારા વરસાદને કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થશે. તેમજ સીંગતેલનું ઉત્પાદન વધશે અને ભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
એકબાજુ મગફળીના ઓપન હરાજીમાં દરોજ ભાવ ઘટી ર...
અસંખ્ય બિલ્ડર/ડેવલપરોએ હેસિયત બહાર બેંક લોન લઇ રાખી છે તેનું શુ થશે?
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૭: ભારતીય બજારોના દિવાળી પહેલાના નબળા ખરીદ અહેવાલ, રાજકીય ગતિવિધિઓ, જીડીપી, બેરોજગારી, ધીમી પડી રહેલી ઈકોનોમી, વધતો ફુગાવો અને વૈશ્વિક વ્યાપારના વલણો આ બધાજ સાથે મળીને ભારતીય કરન્સી વેપાર પર બાહ્ય દબાણ સર્જ્યું છે. આ બધાજ મુદ્દાઓ સમયાંતરે બદલાતા રહે છે, તેમ તેનુ પ્રતિબિંબ કરન્સી વેપારની ઉથલપાથલમાં જોવાય છે. જીડીપીનો લક્ષ...
ટૂંકાગાળામાં રૂપિયો મજબુત થવાના કોઈ સંયોગ નથી
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૭: ભારતીય બજારોના દિવાળી પહેલાના નબળા ખરીદ અહેવાલ, રાજકીય ગતિવિધિઓ, જીડીપી, બેરોજગારી, ધીમી પડી રહેલી ઈકોનોમી, વધતો ફુગાવો અને વૈશ્વિક વ્યાપારના વલણો આ બધાજ સાથે મળીને ભારતીય કરન્સી વેપાર પર બાહ્ય દબાણ સર્જ્યું છે. આ બધાજ મુદ્દાઓ સમયાંતરે બદલાતા રહે છે, તેમ તેનુ પ્રતિબિંબ કરન્સી વેપારની ઉથલપાથલમાં જોવાય છે. જીડીપીનો લક્ષ...
જેટી પર થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલિંગમાં જોખમ ઊભું થવાની શક્યતા
ગાંધીનગર, તા. 15
રાજ્યના 1600 કિ.મી. લાંબા અને વ્યૂહાત્મક દરિયાકિનારે બંદરીય પ્રવૃત્તિ દ્વારા પોર્ટ સેક્ટર અને ઉદ્યોગોમાં વધુ રોકાણો પ્રેરિત કરવા સરકારે નવી બંદરનીતિની જાહેરાત કરી છે. ઉદારીકરણનાં પગલાંને આગળ ધપાવતાં વર્તમાન સમય અને ઔદ્યોગિકરણની માગને સુસંગત આ નવી નીતિ હોવાનું કહેવાય છે, પરંતુ જાહેર કરેલી આ નવી પોર્ટ પોલિસી અનુસાર રાજ્ય...
ઓગષ્ટ મહિનામાં ઘટેલો વિકાસ દર ૨૦૦૮ ની મંદી જેટલો જ નીચો
અમદાવાદ,તા.૦૭
દેશની આર્થિકસ્થિતિ ઉપર નજર રાખી રહેલી નોમુરા સંસ્થાએ જે હાલનો અહેવાલ રજૂ કર્યો છે તે આંચકાજનક છે. દેશની દારૂણ આર્થિકવૃધ્ધિની સ્થિતિ દર્શાવતા આ અહેવાલે દેશના અર્થશાસ્રીઓ, સરકાર અને ઉદ્યોગકોરોને પુનઃવિચારણા કરવા મજબૂર કરી દીધાં છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે ગત ઓગષ્ટમાં જે રીતે પાંચ ટકા કરતાં ઓછો વિકાસ દર નોંધાયો છે તે 2008-09ની મંદ...
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મહિલા પાંખને દૂર કરવાનો નિર...
ગાંધીનગર,તા.02
ગુજરાતમાં મહિલાઓની વસતી 45 ટકા કરતાં વધુ છે ત્યારે રાજ્યની ઔદ્યોગિક સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના દંભી હોદ્દેદારોએ ચેમ્બરમાંથી મહિલાઓનું પ્રતિનિધિત્વ જ કાઢી નાખ્યું છે. પુરૂષ અને મહિલામાં કોઇ ભેદ નથી તેવું કહેવામાં આવે છે, રાજ્ય સરકાર પણ વિવિધ સંસ્થાઓમાં 35 ટકા થી 50 ટકા મહિલા અનામતની વાતો કરે છે પરંતુ હકીકતમાં ...