Tag: Inflation Rate
મોંઘવારી સામાન્ય માણસને સતાશે! દર 3.15% થી વધીને 7% થવાનો અંદાજ
સેબી દ્વારા બહાર પાડવામાં આવેલા નવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રિટેલ ફુગાવાનો દર હવે ડિસેમ્બર પછી જ ચાર ટકા પર આવી જશે. ભાવમાં પણ વધારો થયો છે. એસબીઆઇ ઇકોરાપના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ઓગસ્ટના કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ પર આધારિત ફુગાવાના 7 ટકા કે તેથી વધુ ઉપર રહી શકે છે. આ આંકડો સોમવારે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે.
...