Tag: Information Technology
વિપ્રોઃ વર્તમાન સપાટીથી છલાંગ લગાવે તેવી સંભાવના
અમદાવાદ,તા:૨૭ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રની ભારતની ચોથા ક્રમે આવતી મોટી કંપની છે. નિષ્ણાતો સ્ક્રિપનો ભાવ રૂા.235ની રેન્જમાં રહેવાની ધારણા બાંધીને બેઠાં છે. ભારતમાંની તેની હરીફ કંપનીઓની તુલનાએ હાલને તબક્કે તે 3.5થી 4.5 ટકાપાછળ જ રહે તેવી ગણતરીઓ મૂકવામાં આવી રહી છે. તેમની ધારણાથી વિપરીત પહેલી ઓક્ટોબરથી વિપ્રોની સ્ક્રિપે સુધારાની ચાલ પકડી છે. રૂા...
આઈટી સેક્ટરની કંપની એમ્ફિસિસના શેર્સ ખરીદાય તો ખરીદી લો
અમદાવાદ,તા:૧૫
હાલમાં રૂા. 990ની આસપાસની ભાવ સપાટીએ અથડાઈ રહેલા એમ્ફિસિસ(કોડ 526299)ના શેર્સમાં રોકાણ કરનારાઓને મધ્યમ ગાળામાં સારો લાભ મળી રે તેવી સંભાવના છે. મધ્યમ ગાળામાં શેરનો ભાવ સુધરીને રૃા.1035થી 1045ની રેન્જમાં પહોંચી શકે છે. છેલ્લા બાવન અઠવાડિયામાં 855નું બોટમ અને 1254નું મથાળું બતાવનાર એમ્ફિસિસની સ્ક્રિપનું વોલ્યુમ વધ્યું છે. તેમ જ તેમાં...