Tag: injured
લખનૌની અદાલતમાં બોંબ ધડાકામાં વકિલો ઘાયલ
3 જીવંત બોમ્બ મળ્યા
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. વિસ્ફોટ વજીરગંજ વિસ્તારમાં થયો હતો. આમાં ઘણા વકીલો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ કોર્ટ પરિસરમાં 3 જીવંત બોમ્બ મળી આવ્યા છે. વકીલ સંજીવ લોધી પર હુમલો થયો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ હુમલામાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. અહીંથી મળી આવેલા ત્રણ જીવ...
ગુજરાતી
English