Friday, March 14, 2025

Tag: INMAS

DRDO દ્વારા ફરી એક ડિસઇન્ફેકશન મશીન

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (PPE), ઇલેક્ટ્રોનિક્સ સામાન, કપડાં સહિત વિવિધ પ્રકારની સામગ્રીના જીવાણુ નાશક કરવા માટે અલ્ટ્રા ક્લીન નામના જીવાણુ નાશક એકમનો વિકાસ કર્યો છે. ઔદ્યોગિક ભાગીદાર, મેસેર્સ.જેલ ક્રાફ્ટ હેલ્થકેર પ્રા.લિ., ગાઝિયાબાદના સહયોગથી ડીઆરડીઓની દિલ્હી સ્થિત પ્રયોગશાળા, ન્યુક્લિયર મે...