Tag: innovated a low burner crematorium
ઓછા લાકડે મડદા બાળતી સ્મશાન ભઠ્ઠી વિકસાવતાં ગુજરાતના ખેડૂત
જૂનાગઢ, 11 જાન્યુઆરી 2021
સજીવ ખેતી કરતાં ખેડૂત જ્યારે મૃતહેદની સેંકડો કિલો લાકડાથી અંતિમ સંસ્કાર કરતા જોતા ત્યારે તેમને ઓછા લાકડાથી કેમ વીધી થઈ શકે તેના વિચારો આવતાં હતા. કારણ કે ખેતરના શેઢે લાકડા કાપવાથી વૃક્ષો ઓછા થઈ રહ્યાં હતા. તેમની 3 વીઘા જમીન પર સજીવ ખેતી કરે છે. હળદળ વાવે છે. તેનો પાઉડર બનાવીને વેચે છે. હનીબી નેટવર્ક સાથે જોડાયેલા છે. ત...