Tag: INS
બંગાળની ખાડીમાં નૌકાદળનું સફળ એન્ટી શિપ મિસાઇલ પરીક્ષણ
બંગાળની ખાડીમાં નૌકાદળ દ્વારા INS કોરા નામના જહાજથી એક મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નૌકાદળે આપેલી માહિતી પ્રમાણે નેવી દ્રારા કરવામાં આવેલું આ એક એન્ટી શિપ મિસાઈલ પરીક્ષણ હતું.આ પરીક્ષણથી સમુદ્રમાં પણ ભારતની તાકાત નો પરચો આપવામાં આવ્યો છે. ભારતીય નૌસેનાએ શુક્રવારે બંગાળની ખાડીમાં INS કોરા નામના જહાજથી એન્ટી શિપ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્...
ભારતનું પહેલું યુધ્ધ વિમાન વાહક જહાજ ગુજરાતમાં આવીને ભંગારમાં ફેરવાશે
ભારતીય નેવીનું ઐતિહાસિક યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટ ઓનલાઇન ઓપ્શનમાંથી અલંગ શીપ બ્રેક ઇન્ડિયાના અગ્રણી ઔદ્યોગિક જૂથ દ્વારા ખરીદી લેવામાં આવ્યું હતું અને તેના અંગેના નાણાની ચૂકવણી થતાની સાથે જ સરકારના વિભાગ એમ એસટીસી દ્વારા ડિલિવરી ઓર્ડર સુપરત કરવામાં આવ્યો છે.
અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9 શ્રીરામ વેસલ સ્ક્રેપ ખાતે સપ્ટેમ્બર મહિનાના પ્ર...
INS કલિંગમાં મિસાઇલ પાર્ક ‘અગ્નિપ્રસ્થ’ સ્થાપવા
આઈ.એન.એસ. કલિંગ પર મિસાઇલ પાર્ક 'અગ્નિપ્રસ્થ' નો શિલાન્યાસ 28 મે 2020 ના રોજ વાઇસ એડમિરલ અતુલકુમાર જૈન, પીવીએસએમ, એવીએસએમ, વીએસએમ, એફઓસી-ઇન-સી (પૂર્વ) ની કમાન્ડિંગ ઓફિસર કમોડોર રાજેશ દેબનાથે કર્યો હતો.
એકવાર મિસાઇલ પાર્ક 'અગ્નિપ્રસ્થ' નું નિર્માણ પૂર્ણ થઈ જાય, તે આઈએનએસ કલિંગના તમામ અધિકારીઓ, નાવિક અને સપોર્ટ સ્ટાફને સમર્પિત કરવામાં આવશે, જે 198...