Sunday, December 15, 2024

Tag: Inspector

નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં કેવડિયા આવેલા પીએસઆઈએ ગોળી મારી કરી આત્મહત...

અમદાવાદ,તા.17  નર્મદાના નીરના વધામણા કરવા કેવડિયા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીવીઆઈપી બંદોબસ્તમાં આવેલા નવસારીના પોલીસ સબ ઈન્સપેક્ટર એન સી ફીણવિયા (ઉં.વ 29) એ પોતાના કપાળમાં પોતાના સાથી સબ ઈન્સપેક્ટરની સર્વિસ પિસ્ટલ વડે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણકારી મળતાં સીનિયર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.  આત્મહત્યાની આ...

અમદાવાદ શહેરમાં ૨૪ કલાકમાં ચાર મકાન ધરાશાયી

અમદાવાદ,તા.૬ અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર મકાન ધરાશાયી બનવા પામ્યા છે.ગતરોજ બનેલી અમરાઈવાડીની દુર્ઘટનામાં મૃત્યુઆંક પાંચ પર પહોંચવા પામ્યો છે.શહેરમાં અમરાઈવાડી ઉપરાંત દરીયાપુર વાડીગામ,ખાડીયા અને જમાલપુર વિસ્તારમાં મકાન ધરાશયી થયા છે.જો કે આ બનાવોમાં કોઈ જાનહાની થવા પામી નથી. અમરાઈવાડી બાદ દરિયાપુર અને જમાલપુરમાં મકાન ધરાશાયી આ અંગે ...

જીએસટીમાં 460 ઈન્સ્પેક્ટરોની બદલી, ભ્રષ્ટ અધિકારીઓનો વિરોધ

જીએસટીમાં 460 ઇન્સ્પેક્ટર્સની સાગમટે બદલી કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓએ હોબાળો મચાવી દીધો હતો. કમિશ્નર પી. ડી. વાઘેલાએ  બદલી કરતાં તેમની સામે વિરોધ થયો હતો. દેખાવો યોજવામાં આવ્યા હતા. 3 વર્ષમાં બદલી કરી દેવી પડે છે. પણ પાંચ વર્ષથી પંદર વર્ષથી એક જ સ્થળે કામ કરતાં ભ્રષ્ટ અધિકારીઓએ વિરોધ કર્યો હતો. સ્થાપિત હિતો ઊભા થઈ જાય છે. કેન્દ્...