Tag: Institute of Space
ગુજરાતની બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો
ગુજરાતની ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇર્ન્ફોમેટીકસ – બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપતું કેન્દ્રીય મંત્રીમંડળ
ગુજરાતના ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇન્ફરમેટિકસ – બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળની મળેલી બેઠકે ગુજરાતમાં કાર્યરત બાયસેગને ભાસ્કરાચા...