Wednesday, November 5, 2025

Tag: Intercontinental Exchange (ICE)

બક્ક્ત બિત્કોઇન વાયદાનો જન્મ થતા જ ભાવ ઉંધેકાંધ ૨૫ ટકા ગબડ્યા

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧: સંસ્થાગત ક્રીપ્ટોકરન્સી રોકાણકારોને લાંબાગાળાનાં વાયદા સોદા કરવાની સગવડતા કરી આપતા બક્ક્ત ફ્યુચર્સ કોન્ટ્રેક્ટનો ૨૩ સપ્ટેમ્બરે જન્મ થતા જ ૨૫ ટકાના ભાવ ઘટાડા સાથે બિત્કોઇન ઉંધેકાંધ પટકાયો હતો. ઇન્ટરકોન્ટીનેન્ટલ એક્સચેન્જ (આઈસીઈ)નાં વેરહાઉસ અને ફ્યુચર્સ કોન્ટ્રેક્ટનાં નિયમન અને સહયોગમાં બીત્કોઈન બક્ક્ત વાયદા બાબતે સતત ૧...