Tag: International Minority Rights Day
18 ડીસેમ્બરે અંતરરાષ્ટ્રીય લઘુમતિ અધિકાર દિવસ સિદ્ધપુર ખાતે મનાવાશે, લ...
ગાંધીનગર, 10 ડિસેમ્બર 2020
ગુજરાતમાં અનેક સ્થળો એવા છે કે જ્યાં મુસ્લિમ, જૈન, ક્રિશ્ચિયન, હિન્દુ, શિખ, બૌધ લઘુમતિમાં છે. દેશમાં 8 રાજ્યો એવા છે કે જ્યાં ક્રિશ્ચિયન કે મુસ્લિમ લોકો બહુમતીમાં છે અને હિન્દુ લઘુમતીમાં છે. આવું જ દરેક રાજ્યોમાં જોવા મળે છે. તેથી દેશ પ્રમાણે લઘુમતિ જાહેર કરવામાં આવે છે તેના બદલે પ્રદેશ અને વિસ્તાર પ્રમાણે લઘુમતિ જાહેર...