Tag: International Monetary Fund (IMF)
મંદીવાળા અત્યારે ધારણા કરતા વધુ સુષુપ્તાવાસ્થા ધારણ કરી બેઠા છે
સોનાના ભાવ ૪ નવેમ્બરે ૧૫૬૬ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)ની છ વર્ષની ઊંચાઈ સર કર્યા બાદ, છેલ્લા કેટલાંક સપ્તાહથી ૭૫ ડોલરના ઘટાડે ૧૫૦૦ ડોલર આસપાસ સ્થિર થઇ ગયા છે. શુક્રવારે ટેકનીકલ સપોર્ટ નજીક ભાવ ૧૪૯૩ ડોલર બોલાયા હતા. આમ થવા પાછળનું મૂળ કારણ અમેરિકા ચીન ટ્રેડ વોરનું તાપણું ઠંડુ પાડવાની શક્યતા, યુએસ ફેડરલ રીઝર્વ અને અન્યત્ર વધુ વ્યાજ કપાતની શક્યતા, ...