Thursday, August 7, 2025

Tag: investment affected

10 મોટા ઉદ્યોગોના 22 હજાર કરોડના રોકાણ, પણ 9.60 લાખ લોકોનું 18 હજાર હે...

ગુજરાતમાં ઉદ્યોગો સાથે ચાલી રહેલા 10 સંઘર્ષોનો અહેવાલ. 959,799 લોકો અસરગ્રસ્ત. 18,385 હેક્ટર જમીન અસરગ્રસ્ત વિસ્તાર. ₹22,665 કરોડના રોકાણને અસર થઈ છે. ગુજરાતના ડોસવાડામાં ઝિંક પ્લાન્ટ સામે આદિવાસી સમાજનો વિરોધ, ડોસવાડામાં પોલીસ સાથે ઘર્ષણ, તાપી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટનથી ખેડૂતોને નુકસાન, વળતર હજુ મળ્યું નથી નર્મદા જિલ્લામાં કેવડિયા, વગ...