Tag: Investment
બિત્કોઇન અને સોનાની સ્થિતિ ભાઈ બહેન જેવી
સોનું એ કોઈની જવાબદારી (લાયાબીલીટી) નથી કે નથી તેને પ્રિન્ટ કરાતું, ક્રીપ્ટોકરન્સીનું પણ આવું જ છે. બિત્કોઇનને કોઈ સેન્ટ્લ બેંક નથી, તેની સપ્લાય અલ્ગોરીધમ (ગુણકયંત્ર) દ્વારા નિયંત્રિત છે. પણ હવે બિત્કોઇન અને સોના વચ્ચે સહોદર (ભાઈ-બહેન)નો રીસ્તો સ્થપાયો છે. હવે તો બિત્કોઇનને ડીજીટલ ગોલ્ડ તરીકે સ્વીકૃતિ મળવા લાગી છે. આ બધા ઉપરાંત બિત્કોઇન અને સોનાને ...
શેરોમાં જોરદાર વેચવાલીથી સેન્સેક્સ 623 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 10,950ની ...
સપ્તાહના પ્રારંભે શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. વૈશ્વિક નબળા સંકેતોને એશિયન માર્કેટમાં પણ નબળાઈ જોવા મળી હતી. જેને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ પ્રારંભમાં જ મંદી થઈ હતી. સેન્સેક્સે પણ 37,000ની સપાટી તોડી હતી. નિફ્ટીએ પણ 11,000ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી હતી. રૂપિયો પણ ડોલરના મુકાબલે 28 ફેબ્રુઆરી, 2019 પછી સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો. ...
સોનામાં ટૂંકા ગાળા માટેનું રોકાણ જોખમી, લાંબે ગાળે લાભ કરાવી શકે
સોનામાં અત્યારે ફાટફાટ તેજી જોવા મળી રહી છે. સોનું જુલાઈમાં રૂા.38300નું મથાળું જોઈ આવ્યું. અત્યારે રૂા. 37000થી 38000 (દસ ગ્રામ)ની રેન્જમાં અથડાઈ રહ્યું છે. આ ભાવ જોઈને અને સોનાના ભાવ વિશ્વબજારના ઓલ ટાઈમ હાઈ 1921 ડોલરના મથાળાને પણ આંબી જશે તેવી વહેતી થયેલી વાતોથી ઘણાં ઇન્વેસ્ટર્સ સોનામાં રોકાણ કરવા માટે લલચાયા છે. પરંતુ સોનાના બજારને સમજનારાઓનું ક...
સોનામાં ૧૫૦૦ ડોલર ઉપરની તેજી હજુ હમણાં શરુ થઇ છે.
સોનું ફરીથી મૂડીરોકાણનું સલામત માધ્યમ બની ગયું છે. ૧૫૦૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)ની ઉપરના ભાવની તેજી હજુ હમણા જ શરુ થઇ છે. પોર્ટફોલિયો મેનેજરો અત્યાર સુધી પોતાના માટે સોનું ખરીદતા હતા, તેઓ પણ હવે મોટું ફંડ ગોલ્ડ ઈટીએફને ફાળવવા લાગ્યા છે, જે તેજીનાં મુખ્ય ચાલકબળ બન્યા છે. હેજ ફંડના સ્થાપક પિતામહ રે દેલીયો જેમણે ૭૦૦૦ શબ્દોનો એક બ્લોગ લખ્યો છે, ત...