Tag: IPDR (Internet Protocol Retail Record)
માથામાં ગોળી મારી ત્રણ હત્યા કરનારો સાયકો સિરિયલ કિલર આઠ મહિને ઝડપાયો
અમદાવાદ, તા.15
ગાંધીનગર જિલ્લામાં સવા ત્રણ મહિનામાં ત્રણ લોકોની માથામાં ગોળી મારીને હત્યા કરનારા સાયકો કિલરની એન્ટી ટેરરિઝમ સ્કવૉડે ધરપકડ કરી ગુનામાં વપરાયેલી પિસ્તોલ અને 31 કારતૂસ કબ્જે લીધા છે. હત્યાની ઘટનાઓ સામે આવતા શરૂ થયેલી પોલીસ તપાસમાં હત્યારો નંબર પ્લેટ વિનાના જુદાજુદા ટુ વ્હીલર વાપરતો હોવાની માહિતી તેમજ સીસીટીવી ફૂટેજ મળતા પોલીસે તે દિ...