Wednesday, March 12, 2025

Tag: IPS

આઈ એ એસ કે આઈ પી એસ નહીં પણ વેરા સેવામાં ગુજરાતના યુવાનો જવા લાગ્યા

દિલીપ પટેલ ગાંધીનગર, 11 જૂન 2023 ગુજરાતમાંથી યુપીએસસી પાસ થઈને આવકવેરા વિભાગમાં જવા માટે ધસારો વધી ગયો છે. ભારતીય મહેસૂલ સેવા (આવક વેરો) Indian Revenue Service ભારત સરકારની વહીવટી સેવા માટે સ્પીપાથી પરિક્ષા પાસ કરી હોય એવા સૌથી વધારે 64 IRS છે. ગુજરાતે જે રીતે CAમાં દેશમાં નામ મેળવ્યું છે તેમ હવે આવકવેરા વિભાગમાં ગુજરાતથી વધારે યુવાનો જવા લાગ્યા ...

ઉત્તર પ્રદેશ ધિક્કારના રાજકાણનું હબ બની ગયું છે, પૂર્વ સનદી અધિકારીઓએ ...

30 ડિસેમ્બર 2020 યુપીના મુખ્યમંત્રી 100 થી વધુ પૂર્વ અમલદારોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે . પત્રમાં કહેવામાં આવ્યું છે કે ધર્માંતર વિરોધી વટહુકમથી રાજ્યને સામાજિક નફરત, ભાગલા પાડો ને રાજ કરો અને ધાર્મિક કટ્ટરતાના રાજકારણનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. સનદી અધિકારીઓએ વટહુકમને સંપૂર્ણ ગેરકાયદેસર ગણાવ્યા છે. જેને તાત્...

જાણો આ 15 બિન-ગુજરાતી IPS ઓફિસરો પાસે કેટલી પ્રોપર્ટી છે

ગુજરાત કેડરના 15 IPS અધિકારીઓ કે જેમનું મૂળ વતન ઉત્તરપ્રદેશ કે અન્ય રાજ્યો છે તેમની ઇમ્મુવેબલ પ્રોપર્ટી (સ્થાવર મિલકતો) આ પ્રમાણે છે. IPS અધિકારીઓને 1લી જાન્યુઆરીએ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે જેમાં દર્શાવેલી પ્રોપર્ટીની વિગતો આ પ્રમાણે છે. આ અધિકારીઓએ 2019માં તેમની પ્રોપર્ટી જાહેર કરી હતી. એકે સિંઘ 1. ગાંધીનગરના સેક્ટર-1માં 1.20 કરોડનો પ્લોટ...

સંજીવ ભટ્ટની પુત્રીનો એક વિડિયો દોઢ લાખ લોકોએ જોયો

https://youtu.be/hNp0SeCGSKE સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના એક અધિકારી હતા જેઓ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે કોમી તોફાનો અંગે પુરાવાઓ એકઠા કર્યા હતા. નરેન્દ્ર મોદીની 'ગુડબુક્સ'માં આવતા અધિકારી તરીકે પણ ઓળખાતા હતા, પણ 2002 પછી મોદી સામે અનેક આરોપ મૂકીને વિવાદમાં રહ્યા છે. ગુજરાત કૅડરના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જામનગરમાં એક કસ્ટોડ...

એક બાજુ વન મહોત્સવ, બીજી બાજુ કમિશનર કચેરીમાં બે વૃક્ષોનું નિકંદન

અમદાવાદ, તા.5 એક તરફ વૃક્ષારોપણના નામે પોલીસ વન મહોત્સવના કાર્યક્રમો યોજી રહી છે. તો બીજી તરફ શહેર પોલીસ કમિશનર કચેરી કેમ્પસમાં આવેલા બે પરિપક્વ વૃક્ષોને આડેધડ કાપી નાંખવામાં આવ્યા છે. જો કે, ભૂતકાળમાં પણ પોલીસ કમિશનર કચેરી પરિસરમાં સીસીટીવી કંટ્રોલ રૂમ તેમજ હથિયારી પોલીસના આવાસ માટે કેટલાય વૃક્ષોનું બલિદાન આપવું પડ્યું છે. શહેરમાં વિકાસન...

પોલીસ કંટ્રોલ રૂમમાં જ નકલી મહિલા આઈપીએસ ઘૂસી જતા હાહાકાર

અમદાવાદ, તા.30 પ્રતિબંધિત ગણાતા અને સંવેદનશીલ એવા શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ઘૂસી ગયેલી એક નકલી મહિલા આઈપીએસની માધવપુરા પોલીસે ધરપકડ કરી છે. પોતાનો 2002 બેચની આઈપીએસ તરીકે પરિચય આપી કંટ્રોલ રૂમમાં રૂઆબ છાંટતી મહિલાના વર્તનથી શંકા જતા તેની વધુ પુછપરછ કરતા ભાંડો ફૂટયો હતો. આઈપીએસ તરીકેની ખોટી ઓળખ આપનારી મહિલાની પોલીસે જડતી લેતા તેની પાસેથી પ્રેસ-પો...

મોદીએ શરૂ કરેલા રણોત્સવને એજન્સીઓનું ગ્રહણ, સ્થાનિકોની રોજી છીનવાઇ

ગાંધીનગર,તા.18 ગુજરાતના કચ્છના રણમાં રણોત્સવની જે બ્યુટી હતી તે ધીમે ધીમે ઘટી રહી છે. પ્રવાસીઓ તો આવે છે પરંતુ સ્થાનિક લોકોનો રોજગાર છીનવાઇ રહ્યો છે. કચ્છના પરિવારોએ બનાવેલા તંબુ હવે પડ્યા રહે છે અને અનેક એજન્સીઓએ આ કામના કોન્ટ્રાક્ટ લઇને ઉંચા ભાડા વસૂલ કરવાનું શરૂ કર્યું છે. પરંપરાગત ઉધોગોને પ્રોત્સાહનથી રોજગારીનો હેતુ હતો ગુજરાતના તત્કા...