Tag: IRCTC
ભારતીય રેલ્વે, IRCTC: કેટલા દિવસ અગાઉથી તત્કાલ ટિકિટ બુક કરાવી શકાશે? ...
રેલ્વેએ 12 સપ્ટેમ્બર 2020થી 80 નવી વિશેષ ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું છે. તહેવારની સિઝન પહેલા રેલ્વેના આ નિર્ણયથી એક રાજ્યથી બીજા રાજ્યમાં જતા લોકોને રાહત મળશે. જે ટ્રેનો પહેલાથી દોડાવવામાં આવી છે તે પણ તેમના રૂટીન ઉપર દોડી રહી છે. રેલ્વે ધીરે ધીરે ટ્રેનોની સંખ્યામાં વધારો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, વધુ ટ્રેનો દોડાવવામાં આવે તેવી અપેક્ષા છે. રેલ્વ...
ડીએચએફએલ 36,000 કરોડની લોનબુક વેચશે, જેથી શેરમાં પાંચ ટકાનો ઉછાળો
અમદાવાદ,તા:14
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમા બેતરફી વધઘટે તેજી થઈ હતી. ભારે ઉતારચઢાવને અંતે શેરોમાં તેજી થઈ હતી. પ્રારંભમાં શેરોમાં વેચવાલી થયા પછી નીચા મથાળેથી નવી લેવાલી થતાં શેરોમાં તેજી થઈ હતી. જોકે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી થતામાં સેન્સેક્સ અને નિફ્ટી દબાયા હતા. આમ સેન્સેક્સ 87 પોઇન્ટ વધીને 38,214.47ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ ...
રેલ્વેના પ્રવાસીઓ પાસે હવે મનગમતા ભોજનનો વિકલ્પ
અમદાવાદ,તા.10
રેલવે મંત્રાલયના મંત્રી પિયૂષ ગોયલ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી નવી ભોજન નીતિમાં રેલવેમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓને તેમનો મનપસંદ ભોજન પસંદ કરવાનો ઓપ્શન ઇ-ટિકીટનું બુકિંગ કરાવતી વેળાએ જ મળી જાય તેવી સુવિધા આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજન હેઠળ પેસેન્જરને એક કરતાં વધુ ભોજનમાંથી મનપસંદ ભોજનની ડિશ પસંદ કરવાનો વિકલ્પ આપવ...