Tag: Iron
વાવણીમાં બિયાણને પટ ચઢાવી અંકૂરિત કરવા માટે બિજામૃત્તનો ઉપયોગ
ગાંધીનગર, 23 જૂન 2021
ગુજરાતમાં સારા વરસાદથી ખેડૂતો ભીમ અગિયારસથી વાવણી શરૂં કરી છે. 58 લાખ ખેડૂતોમાંથી મોટાભાગના ખેડૂતો 95 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરતાં પહેલાં બિજામૃત્તનો ભરપુર ઉપયોગ કરતાં જોવા મળે છે. જેનાથી જંતુનાશક દવા, ખાતરનો ઉપયોગ ઓછો થાય છે અને ઉત્પાદનમાં સારો એવો વધારો થાય છે.
આ વખતે મોંઘા કેમીકલ વાળા બીજ પટનો ઉપયોગ કરવાના બદલે 0 ખર...
આયર્ન ઓરની આસમાની સુલતાની તેજી પૂરી ૨૦૨૦મા ભાવ ૬૫ ડોલર થશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૦: બ્રાઝીલ અને ઓસ્ટ્રેલીયામાં સપ્લાય સમસ્યાને લીધે આયર્ન ઓરના ભાવ આ વર્ષે અત્યાર સુધી નવી ઉંચી સપાટી સર કરતા રહ્યા, પણ હવે સપ્લાય ચેઈન પૂર્વવત થતા ભાવે મંદીનું પ્રસ્થાનમ શરુ કર્યું છે. આ મહિનાના આરંભે ભાવ ૧૦૦ ડોલરની સપાટી સર કરી ગયા હતા, પણ એનાલીસ્ટો હવે તેજીની સાયકલ પૂરી થયાની આગાહી કરી રહ્યા છે. વિશ્વના બે ઝડપી વિકસિત...