Sunday, December 22, 2024

Tag: irregation

બંધો બનાવીને ટપક સિંચાઈ ફરજિયાત કરાય તો ગુજરાતમાં દુષ્કાળ ન પડે  

ગાંધીનગર, 17 જૂન 2021 જ્યારે ચોમાસુ નિષ્ફળ જાય છે ત્યારે 52 ખેડૂતોને ખાતર, મહેનત, જમીનનું ભાડું, દવા, મજૂરી, ટ્રેક્ટરનું ભાડું મળીને કુલ આખા ગુજરાતમાં 2016માં 17 હજાર કરોડનું નુકસાન થતું હતું હવે તે 2021માં 20 હજાર કરોડ થાય છે. આમ વ્યક્તિ દીઠ 38થી 40 હજારનું ખર્ચ આવે છે. દુષ્કાળમાં સરકારને લગભગ એટલું જ ખર્ચ આવે છે. આમ જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે ...