Tag: irresponsibly
ભાવનગર કલેક્ટર અને શિક્ષણ મંત્રી આમને સામને, જુઓ વિડિયો.
https://youtu.be/nRv2OMFdkcI
પ્રજાના પ્રશ્ને કામ કરવાને બદલે લોકોને ઉત્સવમાં રાખવામાં માહિર સરકાર હવે ભાવનગરના ત્રણ દિવસ જન્માષ્ટમીનો મેળો કરવા જઈ રહી છે, જો કે મંત્રી વિભાવરી દવેનો દાવો છે કે આ મેળો ભાજપ દ્વારા આયોજીત છે પરંતુ શહેરમાં લાગેલા હોર્ડીંગમાં યુવક સેવા અને સાંસ્કુતિક વિભાગના નામનો ઉલ્લેખ જોવા મળે છે, જો કે શનિવારે આ અંગે જાણકારી આપવા...
પ્રજાના 30 લાખથી ડોક્ટર બનનારા લોકસેવાથી ભાગે છે, સરકારી નિયંત્રણો માત...
ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ લઈને તબીબોની પદવી મેળવનારા વિદ્યાર્થીએ ગામડામાં જઈને દર્દીઓની સેવા કરવી પડશે. તેની સાથે હવે રૂ.5 લાખના બોન્ડના બદલામાં રૂ.20 લાખના બોન્ડ સરકારને લખી આપવા પડશે કે જો તે ગામડામાં સેવા નહીં આપે તો તે આ બોન્ડની રકમ આપશે.
સરકારે વર્ષોથી આ નિયમ બનાવેલો છે. હવે તેની રકમ વધારી છે. તબીબો ગામડામાં સ...
દેખ તેરે વિદ્યાપીઠની હાલત કયા હો ગઇ બાપૂ…..
ગૂજરાત વિદ્યાપીઠમાં કેમ્પસમાં આવેલા ચાર હોસ્ટેલમાં છેલ્લા કેટલાય સમયથી વ્યવસ્થિત સફાઇના અભાવે ભારે ખાનાખરાબી સર્જાઇ તેવી સ્થિતિ ઉભી થઇ છે. વિદ્યાપીઠમાં ગાંધીજીના સિધ્ધાંતો અને મુલ્યોના પ્રસ્થાપિત કરવા માટે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જાતે શૌચાલય- બાથરૂમ સફાઇ કરવાની ફરજ પાડવામાં આવે છે. વાસ્તવિક્તા એ છે કે મોટી સંખ્યામાં એક સાથે રહેતા વિદ્યાર્થીઓ...
નિર્માણાધીન ફ્લેટના પાયાના ખોદાયેલા ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકોના કરૂ...
રાજકોટના રૈયાગામની બની રહેલી સાઈટ ઉપર નવા બનતા ફલેટ્સનો પાયો ખોદવામાં આવ્યો હતો જેમાં વરસાદી પાણી ભરાયાં હતાં આ પાણીમાં ઢાંઢણીના દલિત પરિવારના ત્રણ બાળકો ડૂબી જતાં તેમના મોત થયા હતા. બાળકો ડૂબી જવાને કારણે પરિવારોમાં બિલ્ડર સામે આક્રોશ જોવા મળતો હતાં. બાળકોની લાશ લેવાનો ઇન્કાર કરીને પરિવારોએ હોબાળો મચાવ્યો હતો. આ બનાવમાં બિલ્ડર અને કોન્ટ્રાકટરની ...
મણીનગરની આર.એચ.રેલવે કોલોનીમાં રસોડાની છત પડતાં એક મહિલા ઇજાગ્રસ્ત
અમદાવાદ રેલવે મંડળના મણીનગરમાં આવેલી સ્ટાફ કવાર્ટસના એક રૂમની છત આજે સવારે ધડાકા સાથે તુટી પડતાં આ રૂમમાં રહેતા રેલવે કર્મચારીના પત્નીને ખભા અને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. રેલવે કોલોનીમાં આવેલા મકાનોની બદતર હાલત અંગે કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં કોઇ ઉકેલ ન આવતાં આજે ફરીવાર આ પ્રકારની દુર્ઘટના થઇ હતી. ભૂતકાળમાં પણ આ રેલવે ક...
એલ-વનની લાહ્યમાં શહેરમાં છ માસ અગાઉ બનેલા રસ્તા પર સામાન્ય વરસાદમાં જ ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા, ગટર અને સ્ટ્રોમ વોટરના કામો ત્રીસથી પાંત્રીસ ટકા ઓછા ભાવથી આપવાની પ્રથા શરૂ થઈ છે. આ પ્રથાને કારણે છ માસ પહેલા જ બનાવવામાં આવેલા અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે, રોડ પર ગાબડાં દેખાય છે. આ કારણે જે તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરોને લોકોના આક્રોશનો ભોગ બનવું પડે
અમદાવાદ શહેરના ઝડપી વિકાસના નામે અમ...
યોગ્ય મેંટેનન્સના અભાવે દુર્ઘટના બની: કાર્યપાલક ઈજનેર મિકેનિકલ
અમદાવાદના કાંકરિયા બાલ વાટિકામાં રાઈડ તૂટી પાડવાની ઘટનામાં અમે ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા બાદ સંચાલકો અને માલિકોના રૂટિન અને પિરિયોડિકલ કરવાના યોગ્ય મેંટેનન્સના અભાવે આ ઘટના બની હોવાનું સરકારના કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) દ્વારા જણાવાયું છે.
શહેરના કાંકરિયા બાલ વાટિકામાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે સાંજે હાઈ રાઈડ તૂટી પાડવાની દુર્ઘટના બની હતી....