Saturday, December 14, 2024

Tag: isanpur

સસ્પેન્શનને લઈને ભાજપમાં ભારેલો અગ્નિ, ભાજપના કાર્યકર તરીકે સસ્પેન્ડ ક...

અમદાવાદ,તા.૨૬ શુક્રવારે બિલ્ડર પાસેથી રૂપિયા લેવાનો વિડીયો વાઈરલ થયા બાદ ભાજપના ઈસનપુરના કોર્પોરેટર પુલકીત વ્યાસને ભાજપ શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જેને પગલે ભાજપના કાર્યકરોમાં ઉગ્ર નારાજગી જાવા મળી રહી છે.ભાજપના કાર્યકરોનુ કહેવુ છે કે,પુલકીત વ્યાસ અગાઉ કોંગ્રેસના કાર્યકર હતા.તેમણે વર્ષ-૨૦૦૦ની અમદાવાદ મ્...

પેટ્રોલ ચોરી કરતા પકડનાર યુવકને બે ભાઈઓએ જીવતો સળગાવ્યો

અમદાવાદ:, તા.25. શહેરના ઈસનપુર વિસ્તારમાં બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરવાના મુદ્દે થયેલા ઝઘડામાં બે ભાઈઓએ એક યુવકને કેરોસીન છાંટી જીવતો સળગાવી દીધો હોવાની ચકચારી ઘટના જન્માષ્ટમીની રાતે બની છે. આ ઘટના અંગે ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે ઈસનપુર પોલીસે ગુનો નોંધી બંને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઈસનપુર...

ભાજપના પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંકની આરટીઓ કર્મી સાથે ...

અમદાવાદ: તા.૨૫ અમદાવાદના ઇસનપુરના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસ દ્વારા લાંચ લેવાનો વિડીયો બહાર આવ્યો તેની શાહી સુકાઈ નથી ત્યાં જ આરટીઓ કચેરીમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રની ઘટના સામે આવી છે. જેમાં શહેરના સુભાષબ્રિજ સ્થિત અમદાવાદ આરટીઓ કચેરીમાં વાહનમાં રેડિયમ પટ્ટા લગાવવાના મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંક દ્વારા આરટીઓ ...

ભાજપના ઈસનપુરના કોર્પોરેટર પુલકીત વ્યાસ ફરી વિવાદમાંઃ રૂપિયા લેતો કથિ...

અમદાવાદ,તા.૨૩ ભાજપના અમદાવાદના ઈસનપુર વોર્ડના કોર્પોરેટર પુલકીત વ્યાસનો રૂપિયા લેતા કથિત  વિડીયો વાઈરલ થતા ભાજપના નેતાઓને મોં સંતાડવાની નોબત આવી છે.આ અગાઉ આજ કોર્પોરેટર એલ.જી.હોસ્પિટલ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા.એ સમયે પુલકીત વ્યાસે નશાની હાલતમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપશબ્દો કહ્યા હત...

ઈસનપુરમાં વગર પરવાને ધંધો કરતા પાંચ એકમો સીલ કરાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનમાં આજે ઈસનપુરમાં અખાધ્ય પરવાના વગર ધંધો કરતા એકમો ઉપર તવાઈ ઉતારવામાં આવી હતી.જેમાં પરવાનો મેળવ્યા વગર કે રીન્યુ કર્યા વગર ધંધો કરતા પેરેડાઈઝ ઈન્ડસ્ટ્રીઝ,ઈસનપુર,શાલીભદ્ર,ઈસનપુર,ડિપલ માર્કેટીંગ અને ડિપલ કેમ ટ્રેડ ઈસનપુર અને હરીકૃપા પેઈન્ટ,ઈસનપુર એકમોને સીલ કરવામાં આવ્યા છે.