Tag: ISRO
મંગળ જેવું જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ ગુજરાતમાં મળી આવ્યુ...
ગાંધીનગર, 16 જૂલાઈ 2020
ગુજરાતના કચ્છમાં આશાપુરા પાસે માતાના મઢ વિસ્તારમાં દુનિયાનું એકમાત્ર સ્થળ ખનીજ jarosite ધરાવતી ખાણ મળી છે. જમીન મંગળ ગ્રહ જેવી છે. નાસા સંશોધન કરશે. જે બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ છે. 7.2 કરોડ વર્ષ પહેલાં અહીં જેરોસાઇટ બન્યું હોવાનું માનવામાં આવે છે.
નાસા કે ઇસરોના મંગળ મિશન માટે રોવર લ...
NASAની જેમ ISRO પણ ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપશે?
થોડા દિવસો પહેલા સ્પેસએક્સ - યુએસએ સ્થિત એક ખાનગી અવકાશ ક્ષેત્રની કંપનીએ અંતરિક્ષમાં નાસાના બે અવકાશયાત્રીઓ લોન્ચ કર્યા હતા. સ્પેસમાં ખાનગી ક્ષેત્રની સફળતા જોયા પછી ઇસરો પણ એવું જ વિચારી રહ્યું છે.
અણુ ઉર્જા અને અવકાશ મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યું કે ખાનગી ક્ષેત્રને તેમની અવકાશ સુધારવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) સુવિધાઓ અને અન્ય સંબંધ...
બુધવારે ચન્દ્રયાન-2, ચંદ્ર તરફ ફંગોળાશે અને 7મીએ ચંદ્ર પર ઊતરશે
ભારતના અવકાશ વિજ્ઞાન ના સિમાચિહ્નરૂપ ચન્દ્રયાન ૨ની અગ્નિપરિક્ષા બુધવારે થવાની છે જ્યારે તે પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચન્દ્ર તરફ પ્રયાણ કરશે. ઈસરોના જણાવ્યા પ્રમાણે તે એક અતિ નાજુક પળ હશે. ચન્દ્રયાન ૨, ૨૦મી ઓગસ્ટના રોજ ચન્દ્રની ભ્રમણકક્ષામાં દાખલ થશે અને ૭મી સપ્ટેમ્બરના રોજ ચન્દ્રની સપાટી ઉપર ઉતરાણ કરશે. બુધવારે સવારે ૩:૩૦ કલાકે પૃથ્વીની ભ્રમણકક્ષા...
ઈસરોએ અવકાશ વિજ્ઞાન, તકનિક અને સંશોધન ક્ષેત્રે વિક્રમ સારાભાઇ પત્રકારત...
ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાતા ડૉ.વિક્રમ સારાભાઇના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ઇસરોએ પત્રકારત્વમાં બે કક્ષાના પુરસ્કારો જાહેર કર્યા છે. અવકાશ વિજ્ઞાન, તકનિકો અને સંશોધન ક્ષેત્રમાં સક્રીયપણે યોગદાન આપનારા પત્રકારોને સન્માનિત અને પુરસ્કૃત કરવા ઇસરોએ “અવકાશ વિજ્ઞાન, તકનિક અને સંશોધનમાં વિક્રમ સારાભાઇ પત્રકારત્વ પુરસ્કાર”ની જાહેરાત કરી છ...