Friday, December 13, 2024

Tag: ITI

વિજય રૂપાણી સરકારની મહત્વની જાહેરાત, રાજ્યની 16 RTOની ચેકપોસ્ટ નાબૂદ થ...

ગાંધીનગર,14 રાજ્યની વિજય રૂપાણી સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે, આગામી 20 નવેમ્બરથી રાજ્યમાં આરટીઓની 16 ચેકપોસ્ટ નાબૂદ કરી દેવામાં આવશે, ચેકપોસ્ટની આવક 330 કરોડ રૂપિયા જેટલી છે જે ઓનલાઇન સ્વીકારવામાં આવશે, ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને વાહન માલિકોએ હવે ઓનલાઇન ફી ભરવાની રહેશે, જો તેઓ કોઇ પણ પ્રકારની છેતરપિંડી કરવા જશે તો ફીની રકમ બમણી વસૂલ કરવામાં આવ...

આઇટીઆઇના બે ઇન્સ્ટ્રક્ટરની બદલી કરતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ

પ્રાંતિજ, તા.૧૫  પ્રાંતિજની સરકારી આઇટીઆઇના બે શિક્ષકોની અન્ય જગ્યાએ બદલી થતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને અભ્યાસને પડતો મૂકીને આઇટીઆઇ ગેટ પાસે છેલ્લા પાંચ દિવસથી શિક્ષકોને પરત લેવા માંગ કરવામાં આવી રહી છે. સરકારી આઇટીઆઇ ખાતે ફરજ બજાવતા રાઠોડ નિખિલભાઇ તથા કે.સી. સોલંકીની બદલી થતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે અને છેલ્લા પાંચ-પા...

એક અઠવાડિયા બાદ લર્નિંગ લાઈસન્સ આઈટીઆઈમાંથી જ મળી શકશે

ગાંધીનગર, તા. 10 રાજ્ય સરકારે રાજ્યના શીખાઉ વાહનચાલકોના લાઈસન્સ કઢાવવા માટે આરટીઓના સ્થાને આઈટીઆઈને કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની એક તાલીમ સરકારે 11મી ઓક્ટોબરે ગોઠવી છે અને એક અઠવાડિયા સુધી નવી કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી આરટીઓ શીખાઉ લાઈસન્સની કામગીરી કરશે પણ ત્યારબાદ દરેકે આ લાઈસન્સ મેળવવા આઈટીઆઈ જવું પડશે. આ અંગે રાજ્યના ટ્રાન...