Wednesday, February 5, 2025

Tag: Jafarabad

એલએનજીના પ્રોજેક્ટમાં વિલંબ છતાં સરકારની કૃપાથી સ્વાન એનર્જીને કોઈ જ દ...

અમદાવાદ,તા.31 ગુજરાતમાં જાફરાબાદ ખાતે રૂા.5117 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા આયાતી લિક્વિડ એલએનજીને ગેસના સ્વરૂપમાં રૂપાંતરિત કરી આપતો એલએનજીનો પ્રોજક્ટ પૂરો કરવામાં સ્વાન એનર્જી લિમિટેડના નિખિલ મરચન્ટ દ્વારા અસહ્ય વિલંબ કરવામાં આવી રહ્યો હોવા છતાંય તેને માથે સરકારના ચાર હાથ હોવાથી કોઈ જ પેનલ્ટી કરવામાં આવી રહી નથી. બીજી તરફ તેનો પ્રોજેક્...

જાફરાબાદના કાગવદર ગામે સિંહોના ધામાથી લોકોમાં ભય

જાફરાબાદ,તા.18 ગીર અને તેના આસપાસના વિસ્તારોમાં સિંહનું નિવાસસ્થાન છે. ત્યારે અહીં જંગલોમાંથી સિંહો હવે ગ્રામીણ વિસ્તારોમાં વિચરી રહ્યાં છે. જૂનાગઢ, અમરેલી અને ગીરસોમનાથ જેવા જીલ્લાઓમાં સિંહોના આંટાફેરા હોય છે. હવે ગીરના સાવજો દિવસે પણ ગામડાઓની સીમમાં ઘૂમતા જોવા મળી રહ્યાં છે. આવો જ એક વિડિયો વાઇરલ થયો હતો. અમરેલી જીલ્લાના જાફરાબાદના કાગવદર ગામેસિ...

હળવા દબાણને કારણે દરિયાના પાણીમાં કરંટ, બોટ પરત ફરી

અમરેલી,તા.23  હવામાન વિભાગની આગાહીનાં પગલે જાફરાબાદ બંદરની 700 જેટલી બોટો દરિયા માંથી કિનારે પરત ફરી છે .અરબી સમુદ્રમાં લો-પ્રેશરથી દરિયો તોફાની બને તેવી આગાહ કરાઈ છે જેથી સાવચેતીના પગલે જાફરાબાદની તમામ 700 જેટલી બોટોને પરત બોલાવી લેવાઈ છે દરિયામાં ભારે કરંટ અને પવનના કારણે માછીમારો સ્વયમ કિનારે બોટો લઈ પરત ફર્યા હતા.દરિયામાં હળવુ દબાણ સર્જાવાને કા...