Tag: Jagannath Temple
ભગવાન જગન્નાથ જમીનદાર અને કિલોબંધી સોનાના માલીક
પુરી,તા:૨૮
હિન્દુઓના મંદિરો કરોડોના આસીમી હોય છે. જેમાં અતિપ્રાચીન મંદિરોમાં તો જાણે સોનાચાંદીના દાગીના, હિરા માણેક નો ખજાનો હોય છે.લખલૂંટ પૈસાની રેલમછેલ હોય છે. ધનાઢ્ય મંદીરોમાં અનેક લોકો રોજેરોજ લાખો કરોડોનું દાન કરે છે. ભગવાન પાસે જમીન પણ હોય છે. આ જમીનો તેમને દાનમાં મળેલી હોય છે.
જગન્નાથ પુરીના ઇષ્ટદેવ ભગવાન જગન્નાથ પાસે ૬૦ હજાર એકર જમીન અન...