Tag: Jaggannath Mandir
જગન્નાથ પુરીની રથયાત્રા આ વર્ષે નહિ થાય: સુપ્રીમ કોર્ટ
દેશની સૌથી મોટી અને ઐતિહાસિક જગન્નાથ પુરીની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. રથયાત્રા પર રોક લગાવતા કોર્ટે એવી ટિપ્પણી કરી છે કે, જો આવા મહામારીના સમયમાં અમે રથયાત્રાની મંજૂરી આપીએ તો ભગવાન જગન્નાથ પણ અમને માફ નહીં કરે.
રથયાત્રા પર રોક લગાવતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ ટિપ્પણી કરી હતી કે, 'જો અમે રથયાત્રાને મંજૂરી આપીએ તો ભગવાન જગન્નાથ...