Friday, November 22, 2024

Tag: Jamalpur

સમગ્ર વિશ્વમાં અમદાવાદના આ વિસ્તારમાં સૌથી વધું 101 મોત, કોરોનો મૃત્યુ...

અમદાવાદ, 8 મે 2020 વિશ્વ અને ભારત દેશના સૌથી મોત અમદાવાદના આ નાના વિસ્તાર જમાલપુરમાં થયા છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મૃત્યુદર 12.48 ટકા છે. જે દેશ તેમજ વિશ્વના અનેક દેશો કરતાં પણ વધારે છે. અમદાવાદના જમાલુપર વિસ્તારમાં 101 ચેપી રોગીઓના કમકમાટી ભર્યા કરુણ મોત થયા છે. 1 હજારથી વધું ચેપી રોગીઓ થઈ ગયા છે. 7 મે 2020ના સવારના રિપોર્ટ મુજબ જમાલપ...

સોમવારે પણ આ વિસ્તારોમાં ધંધો નહીં કરી શકે

રાજ્યમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારો જ્યાં દુકાનો-વ્યવસાયો રવિવારથી શરૂ થઇ શકશે નહિ અમદાવાદ, 27 એપ્રિલ 2020 દુકાનો-વ્યવસાયો શરૂ કરવા માટે મુખ્યમંત્રીએ જે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે તેમાં શહેરો-જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ થઇ શકશે નહિ. આવા કન્ટેનમેન્ટ વિસ્તારોની વિગતવાર યાદી આ મ...

127 નવા કેસ નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 2066 થઇ

રાજયમાં ગઇકાલથી સાંજથી અત્યાર સુધીમાંકોવિડ 19ના કુલ 127 કેસ નવા નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને બે હજાર 66થઇ છે અને 6 લોકોના મૃત્યુ થયા છે રાજયમાં અત્યાર સુધી કોરોનાથી 77 લોકોના મૃત્યુનીપજયા છે. રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આજે યોજાયેલી પત્રકારપરિષદમાં આ મુજબ જણાવ્યું હતું. ડો. જયંતિ રવિએ જણાવ્યું કે અમદાવાદમાંઆજે વધુ જે પ0...

ખેડાવાલાની સાથે કામ કરતાં 35 કોંગ્રેસના કાર્યકરોના હજુ સેમ્પલ નથી લેવા...

ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ જાહેર થયા બાદ રાજ્યનું રાજકારણ પણ કોરોનાગ્રસ્ત થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા સામે આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે ધારાસભ્ય જે 35 લોકોના સતત સંપર્કમાં રહેતા હતા તે પૈકી માત્ર ગણતરી ના લોકોના જ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકોને ક્વોરેન્ટાઇ કરીને સંતોષ માનવામાં આવ્યો છે. જમાલપ...

અમદાવાદના અભય જાનીએ કોરોના દર્દીઓની શોધી આપતી એપ્લિકેશન વિકસાવી 

અમદાવાદ: અમદાવાદ નાગરિક સંસ્થાએ નાગરિકોના "મોટા હિતમાં" કોરોનાવાયરસ દર્દીઓની જાહેર વિગતો જાહેર કરી, એક આઇટી પ્રોફેશનલે દર્દીઓનું ચોક્કસ સ્થાન પ્રદાન કરવા માટે ગૂગલ મેપ્સ સુવિધાનો ઉપયોગ કરીને એક એપ્લિકેશન વિકસિત કરી છે જેથી લોકો આવા વિસ્તારોથી દૂર રહી શકે. . અમદાવાદથી અત્યાર સુધીમાં 130થી વધુ કોરોનાવાયરસના કેસ નોંધાયા છે, અહીંના લોકો આવા દર્દીઓના...

ઉત્તર-પશ્ચિમઝોનમાં ટોરેન્ટ પાવરને ૧૮.૫૦ લાખની પેનલ્ટી કરાઈ છતાં વસુલાત...

અમદાવાદ,તા.૧૮ શહેરના ઉત્તર-પશ્ચિમઝોનમાં ટોરેન્ટ પાવરને અલગ-અલગ કારણોસર અમપા ઈજનેર વિભાગ દ્વારા રૂપિયા ૧૮.૫૦ લાખની પેનલ્ટી કરાઈ છે.આમ છતાં આ પેનલ્ટીની આજ દિન સુધી વસુલાત કરાઈ નથી. આ અંગે જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખે કહ્યુ,સનસુર્યા એપાર્ટમેન્ટ,આલફાવન મોલ પાસે ટોરેન્ટ પાવર દ્વારા કેબલ નાંખવા રોડ ખોદી નાંખવામા આવતા સ્થાયી સમિતિએ ૩ મે-૨૦૧૮ના રો...

સરકારી કતલખાનામાં જ ગેરકાયદે 24 કરોડથી વધુ જાનવરની કતલ

અમિત કાઉપર ગાધીનગર,તા::18 જીવપ્રેમી, ધર્મપ્રેમી અને સંસ્કૃતિની દુહાઈ દેનારી સરકાર અને તેના કતલખાનાની વાત જ નિરાળી છે. સામે આવ્યા મુજબ સરકારી કતલખાનામાં જાનવરોની મોટાપાયે કત્લેઆમ ચાલી રહી છે. જે અંગે સંવેદનશીલ અને પ્રજાલક્ષી કામ કરવા માટે પોતાને જાણીતી કરનારી ભાજપ સરકાર આંખ આડા કાન જ કરતી હોવાનું લાગી રહ્યું છે. રાજ્યમાં હાલમાં કુલ રજિસ્ટર થયે...

અમદાવાદ શહેરમાં ૨૪ કલાકમાં ચાર મકાન ધરાશાયી

અમદાવાદ,તા.૬ અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર મકાન ધરાશાયી બનવા પામ્યા છે.ગતરોજ બનેલી અમરાઈવાડીની દુર્ઘટનામાં મૃત્યુઆંક પાંચ પર પહોંચવા પામ્યો છે.શહેરમાં અમરાઈવાડી ઉપરાંત દરીયાપુર વાડીગામ,ખાડીયા અને જમાલપુર વિસ્તારમાં મકાન ધરાશયી થયા છે.જો કે આ બનાવોમાં કોઈ જાનહાની થવા પામી નથી. અમરાઈવાડી બાદ દરિયાપુર અને જમાલપુરમાં મકાન ધરાશાયી આ અંગે ...