Tag: Janmashtami
અમેરિકન માખણ ચાટીને જન્માષ્ટમી ઊજવો! આત્મનિર્ભર ભારત માટે મોદી-ટ્રમ્પન...
પ્રો. હેમન્તકુમાર શાહ
મોદી સરકાર અમેરિકા સાથે એક મુક્ત વ્યાપાર સમજૂતી કરવા જઈ રહી છે અને તેથી ભારતના કરોડો પશુપાલકો અને 621 જેટલી નાની ખાનગી ડેરીઓ તેમ જ અમૂલ સહિતની સહકારી ડેરીઓના અસ્તિત્વ સામે જ ધીમે ધીમે મોટો ખતરો ઊભો થઈ શકે છે.
ફેબ્રુઆરી-2020માં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે નરેન્દ્ર મોદી સાથેની તેમની મંત્રણા પછી જે નિ...
પેટ્રોલ ચોરી કરતા પકડનાર યુવકને બે ભાઈઓએ જીવતો સળગાવ્યો
અમદાવાદ:, તા.25.
શહેરના ઈસનપુર વિસ્તારમાં બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરવાના મુદ્દે થયેલા ઝઘડામાં બે ભાઈઓએ એક યુવકને કેરોસીન છાંટી જીવતો સળગાવી દીધો હોવાની ચકચારી ઘટના જન્માષ્ટમીની રાતે બની છે. આ ઘટના અંગે ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે ઈસનપુર પોલીસે ગુનો નોંધી બંને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઈસનપુર...
ઈનપુટ રેકર્ડ પર નહીં હોવાનો દાવો કરનારા મુખ્યમંત્રી પોલીસ કાર્યવાહીથી ...
અમદાવાદ, તા.19
ગુપ્તચર સંસ્થાએ આપેલી ઘૂસણખોર આતંકીઓની માહિતીના પગલે છેલ્લા બે દિવસથી ગુજરાત પોલીસ એલર્ટ પર છે. રાજ્યમાં પ્રવેશવાના તમામ માર્ગો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તેમજ દરિયાઈ સરહદ પર પેટ્રોલીંગ વધારી દઈ શકમંદ આતંકીઓને ઝડપી લેવા એન્ટી ટેરરિઝમ સ્કવૉડ બે દિવસ પ્રયત્નશીલ છે. તો બીજી તરફ રાજ્યની સુરક્ષા માટે થઈ રહેલી પોલીસ કાર્યવાહીથી મુખ્ય...