Tag: Jashodaben
નરેન્દ્ર મોદીના કુટુંબ પાછળ પાંચ કરોડનો ખર્ચ
કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:19
ગુજર્રાંઈ સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની સુરક્ષા પાછી ખેચી લેવાના મામલે હજુ કોઈ ઉકેલ આવ્યો નથી, ત્યાં ફરી આજે આ મામલે નવો વિવાદ બહાર આવ્યો છે. રાજ્ય સરકારે માત્ર પ્રહલાદ મોદીની જ નહીં પણ ર્ંઈેમના અન્ય બે ભાઈઓ અને બહેનની સુરક્ષા પણ પાછી ખેંચી લીધી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્...