Tag: jawan
ગુજરાતના જવાન કાશ્મિરમાં શહિદ, મૃતદેહને અમદાવાદમાં લશ્કરી સન્માન.
કાશ્મીરમાં શહીદ થયેલ સ્વ. દિલીપસિંહ ડોડિયાના પાર્થિવદેહને અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. કાશ્મીરમાં શહીદ થયેલા દિલીપસિંહ ડોડીયાનો પાર્થિવદેહને ગઈકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો હતો. દિલીપસિંહ વિક્રમસિંહ ડોડીયા ભારતીય લશ્કરમાં લાન્સનાયક તરીકે સેવારત હતા. ૨૯ વર્ષીય સ્વ. ડોડિયા ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપુર ગામના વતની હ...
ગુજરાતી
English