Tag: Jaypur
ફિલ્મોમાં સારી ઓફર મળશે તો કામ કરીશ : શ્વેતા મહેતા
મૂળ જયપુરના અને ગુજરાતના સુરતમાં પરણેલા શ્વેતા મહેતા મોદી મિસિસ ઈન્ડિયા 2019 બન્યા બાદ બુધવારે સાંજે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરવા પોતાના પરિવાર સાથે આવી પહોંચ્યા હતા.
શ્વેતાએ પરિવાર સાથે નિજ મંદિરમાં અંબાજી માતાના દર્શન કર્યા હતા. પોતાને મળેલો મિસિસ ઇન્ડિયાનો તાજ મા અંબાના ચરણોમાં મૂક્યો હતો અને પછી તે ફરી પહેર્યો હતો. મંદિરના પૂજા...