Tag: Jayraj
ગાંધીનગર મહાનગરપાલિકાના વિપક્ષ નેતાના પુત્રએ કરી આત્મહત્યા
ગાંધીનગર, તા. 21
ગાંધીનગર મહાનગરપાલિકામાં વિપક્ષનાં નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાનાં 23 વર્ષનાં પુત્ર જયરાજે કોઈ અગમ્ય કારણસર આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. જયરાજ છેલ્લાં 2 દિવસથી ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને પિતરાઈ ભાઈને અંતિમ ફોન કરીને કહ્યું કે, તું મને મળવા આવજે, કારણ કે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. આ ફોન બાદ જાસપુરની કેનાલમાંથી જયરાજનો મ...