Thursday, September 25, 2025

Tag: Jin Ang

ખેતરમાંથી હવામાન વિભાગનું જિન એએનજી મળી આવ્યું

થરાદ, તા. 19   થરાદના ચાંગડા ગામે ખેડૂતના ખેતરમાંથી હવામાન વિભાગનું જિન એએનજી મળી આવતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતુ. આ અંગેની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. પોલીસને જાણ કરાતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. થરાદ તાલુકાના ચાંગડા ગામે ખેડૂતના ખેતરમાંથી હવામાન વિભાગનું જિન એએનજી મળી આવતાં લોકો આશ્ચર્ય ચકિત થયા હતા. ચાંગડા ગામના ખેડૂત મફા સ...